આ છે કપલ વચ્ચે રોમાન્સ ઓછો થવાના કારણો

લાંબા સમય સુધી સાથે રેહવા વાળા યુગલોમાં અમુક સમયે પેહલા જેવો ઉત્સાહ અનુભવાતો નથી. ખાસ કરીને સેક્સ ની બાબત માં ઈચ્છા ખૂબ જ ઓછી થઈ જાય છે.હવે મનોવૈજ્ઞાનિકો તેની પાછળ નું રહસ્ય જાણવાની કોશિશ કરી રહ્યા છે.સેકડો લોકો પર કરેલા તરણ માં યુગલો ને પૂછવામાં આવ્યું કે તેઓને કેમ એવો અહેસાસ થાય છે કે તેમના રોમાન્સ માં પેહલા જેવો ઉત્સાહ રહ્યો નથી અને તેનું સેક્સ જીવન સારું ન હોવા પાછળ નું કારણ શું છે.

Image Source

આ અભ્યાસ ઈવૉલયુશનરી સાયકોલોજી પત્રિકા માં પ્રકાશિત થઈ છે. આ અભ્યાસ માં સ્વયંસેવકો ને ઘણા બધા પ્રશ્નો પૂછેલા હતા. તેમાંથી મનોવૈજ્ઞાનિક ને કુલ ૭૮ એવા તારણો જાણવા મળ્યા જે યુગલો માં જાતીય ઉત્સાહ ઓછો કરી દે છે. તેમાંથી સૌથી પેહલુ કારણ છે તે છે ઉત્સાહ પૂરો થઈ જવો.


Image Source

બીજી સૌથી મોટું કારણ એ સમય ની ઉણપ. આના સિવાય લોકો ની એવી ફરિયાદ હતી કે તેનો જીવનસાથી તેના પર નજર રાખવાની કોશિશ કરે છે તેના લીધે તેને દરેક સમયે એક પ્રકાર નો દબાવ અનુભવાય છે.

Image Source

આ યાદી માં દસમા સ્થાન પર સેક્સ સમયે એક્સ ની યાદ આવવાનો ડર અને જીવનસાથી થી કાંટાળા જેવા કારણો હતા.અભ્યાસ માં ઘણા લોકો દરેક સમયે જીવનસાથી ની સાથે રહેનારા મિત્રો અને સંબંધીઓ થી પરેશાન થયેલા જોયા. જીવનસાથીની દારૂ પીવાની અને જુગાર રમવાની આદતને પણ સેક્સ જીવન ને ખરાબ કરવાનું કારણ બતાવ્યું છે.

Image Source

સંશોધન માં મનોવૈજ્ઞાનકોએ જણાવ્યું કે શોધ માં પૂછેલા પ્રશ્નોમાં પુરુષો અને સ્ત્રીઓ ની પ્રતિક્રિયા એક જેવી જ હતી, માન્યું કે વધારે પડતાં પુરુષો એ સ્વીકાર્યું કે તેઓ પોતાનો સંબંધ નિભાવવામાં કે જીવનસાથી સાથે વફાદાર રેહવામાં અસફળ રહ્યા.તેમ પુરુષો ની તુલના માં ઘણી સ્ત્રીઓએ લાંબા સમય સુધી કામ કરવું એ પણ ખરાબ સેક્સ જીવનનું એક કારણ બતાવ્યું છે.

Image Source

વધારે સમય કામ કરવાનું કારણ બતાવવા વાળા લોકો જીવનસાથી સાથે સેક્સ ને લઈ ને તાલમેલ ની ઉણપ કે અસહમતી જેવી વાતો વધારે સામે આવી. આ ઉપરાંત જાતીય ઈચ્છા પૂરી થવા પાછળ જીવનસાથી નું ચરિત્ર અને તેના ખરાબ વર્તન જેવા કારણો સામે આવ્યા.

Image Source

આ સંશોધન માં સૌથી હેરાન ની વાત એ સામે આવી કે છેતરપિંડી કરવાને લીધે સેક્સ ના કરવાનું કારણ સૌથી છેલ્લે મળી આવ્યું છે. એટલે કે સંશોધનમાં એવા યુગલો ની સંખ્યા ખૂબ ઓછી હતી જેમણે જીવનસાથી દ્વારા છેતરપિંડી મળવા ને લીધે સેક્સ કરવાનું છોડી દીધું હતું.

Image Source

આ સંશોધન સાયપ્રસ માં નિકોસિયા યુનિવર્સિટી ના શોધનકર્તા એ કર્યું હતું. અભ્યાસના પ્રમુખ લેખક પ્રોફેસર મેનેલેઓસ અપોસ્ટલૉ ધ મેઈલ એ જણાવ્યું કે સંબંધોમાં આત્મીયતા હોવી ખૂબ જ જરૂરી છે માન્યું કે કેટલાક લોકો ને આવું કરવામાં ઘણી કઠીનાઈઓ અનુભવાતી હતી. આત્મીયતા ની ઉણપ ને કારણે ઘણા લોકો ભાવાત્મક રૂપ થી દર્દ અનુભવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *