ભજીયાં સહિતના આ ૧૫ ફૂડ કે જેનાં અંગ્રેજી નામો બહુ ઓછાંને ખબર છે!વાંચો આ રોચક નામો વિશે

આપણા સામાન્ય ખોરાકમાં લેવાતા અમુક ફળ, વાનગી કે શાકભાજીના નામ આપણે માતૃભાષામાં તો સરળતાથી કહી શકતાં હોઇએ પણ અમુકના અંગ્રેજી નામોની આપણે જાણ સુધ્ધાં નથી હોતી.આવો નામો વિશે જાણવું રોચક બની રહે તેમ છે. જેમ કે,”ભજીયાં”ને અંગ્રેજીમાં શું કહેવાય એને જાણવાની કોશિશ કરી છે ખરી!?



આવો જાણીએ આવી ૧૫ વસ્તુઓ માટે જેને અંગ્રેજીમાં શું કહેવાય એને વિશે આપણે બહુ જાણકારી હોતી નથી :

1.ચીકૂ – Sapodilla (સેપોડિલા)

2.વરિયાળી – Fennel Seeds (ફેનલ સીડ્સ)



3.દૂધી – Bottle Gourd (બોટલ ગોર્ડ)

4.હિંગ – Asafoetida (આસફોઇટીડા)

5.આમળાં – Gooseberry (ગૂસબેરી)

6.સાબુદાણા – Tapioca Sago (ટેપીઓકા સાગો)

7.અજમો – Carom Seeds (કેરોમ સીડ્સ)

8.સીતાફળ – Custard Apple (કસ્ટર્ડ એપલ)

9.અરબી – Colocasia Roots (કોલોકેસીઆ રુટ્સ)



10.ટીંડાં – Apple Gourd (એપલ ગોર્ડ)

11.મખાણા – Fox Nuts (ફોક્સ નટ્સ)

12.ટીંડોરાં – Pointed Gourd (પોઇન્ટેડ ગોર્ડ)

13.મેથી – Fenugreek (ફેન્યુગ્રીક)

14.તૂરીયાં – Ridge Gourd (રીજ ગોર્ડ)

15.ભજીયાં – Fritters (ફ્રિટર્સ)

અંગ્રેજી નામો થોડી રમૂજ પેદાં કરે તેવાં પણ લાગે છે ને!!આ પોસ્ટ પસંદ પડી હોય તો આપના મિત્રોને પણ શેર કરજો જેથી તેમના જ્ઞાનમાં પણ વધારો થાય.

Image source – timesofindia

Story Author: Kaushal Barad & Fakt Gujarati Team

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ…

3 thoughts on “ભજીયાં સહિતના આ ૧૫ ફૂડ કે જેનાં અંગ્રેજી નામો બહુ ઓછાંને ખબર છે!વાંચો આ રોચક નામો વિશે”

Leave a Comment