હવેથી સલમાન ખાનની💪 એકપણ ફિલ્મ રિલીઝ નહીં થાય😱. આ બાબતે ચોંકાવનાર વાત બહાર આવી

“તેરે નામ” ફિલ્મનો પાગલ પ્રેમી બનીને ફરનાર સલમાન મુસીબતમાં મુકાયો. આ વાત બહાર આવી તો સલમાનનાં પ્રેમીગણને માઠું લાગી ગયું. હવેથી સલમાનની એક પણ ફિલ્મ રીલીઝ નહીં થાય. હે! શું વાત કરો છો? હા, સાચું…સલમાનની નવી ફિલ્મ રેસ – ૩નાં રીલિઝમાં પડ્યા લોચા. એમાં, દબંગ નામથી જગવિખ્યાત થયેલા બોલિવુડ હીરોની કપરી પરિસ્થિતી બની.

Image Instagram

હર કદમ સલામનની સાથે કિસ્મતની દોરી સાથે હોય એવું લાગે. તેનાં બધા જ ફિલ્મોએ સારી કમાણી કરી છે અને તે ફિલ્મોની અદાકારીએ ખુદને મોટી નામના અપાવી છે. પછી ભલે એ મુવી – “સાજન” હોય કે “કરણ અર્જુન” અને “વિર” હોય કે “સુલતાન”. રૂઆબથી જીવવાવાળા સલમાનને આજ વખતે થોડું ખરાબ લાગ્યું.

Image Instagram

                ઊભા તો રો!! બહું ઉતાવળા –  કહું છું કે, શું થયું? આખા મામલામાં…હવે, આપણા નામી અભિનેતાને ચિંતાના વાદળો ધેરાયા. પણ આપણી સલમાનને સલાહ છે- પરેશાન મત બનો… ભૈયા મારો…બાલાજી… સબ..ઠીક..કરે… સબ અચ્છા હો જાયેંગા…

                એમાં બન્યું એવું કે, સલમાનની પોતાની માન્યતા મુજબ નવી આવતી ફિલ્મ ઈદને દિવસે રીલિઝ કરે છે. એમ, આજ વખતની તેની નવી ફિલ્મ રેસ આવનાર ઈદ પર રીલીઝ નહીં થાય. ભારતમાં  તો થવાની જ છે. બીજાની ખબર નહીં!!!

Image Instagram

પાકિસ્તાનનાં નિર્માતા તેમજ દિગ્દર્શકોએ જાહેરમાં એવો નિર્ણય કર્યો કે, આ તહેવારનાં માહોલ ઉપર પાકિસ્તાનમાં ફક્ત પોતાની જ ફિલ્મો રીલિઝ થશે. બહારથી આવતી ફિલ્મની યાદીમાં પાક. નજર નાખવા માંગતું નથી. કેમ કે, બહારની ફિલ્મ જો લઇએ તો ત્યાંની ફિલ્મ ઓછી ચાલે. પરિણામે ફિલ્મ ઇન્ડ.ને નુકસાન થાય.

                પાકિસ્તાન ફિલ્મ નિર્માતા જૂથનું કહેવું છે કે, આ વખતનાં ઈદ સમય પર પાક. પોતાની મુવી રીલિઝ કરવા ઈચ્છે છે. ઈદનો દિવસ રજાનો દિવસ હશે અને આમ પણ અમારા મુસ્લિમ તહેવારમાં જો અમારા ઈન્ડ્રસ્ટ્રીઝની ફિલ્મ રજૂ થાય તો સારી એવી કમાણી કરી શકે. આડેધડ કોઈ પણની ફિલ્મ પાક.માં રિલીઝ થાય છે તેથી તો પાકિસ્તાની નિર્માતાઓ અધરી પરિસ્થિતીમાં મુકાય છે.

Image Instagram

                બસ, કર્યોને ધડાકો!! સલમાનને હવે સબંધ રાખવા કે શું કરવું? એ સલમાન બોલિવુડ કિંગ જાણે. આપણે કાંઈ ન જાણીએ…અમારે તો “રેસ – ૩” જોવી જ છે એ પણ પાકિસ્તાનમાં..બોલો..છે શક્ય!! પાકિસ્તાની ફિલ્મ ઈન્ડ.નાં બધા લોકોએ તો આવનાર ફિલ્મને ઈદ ઉપર રિલીઝ નહીં થાય એવું કહી દીધું ત્યારે સલમાન થોડી તકલીફ અનુભવ્યો.

સમયસર નવી ફિલ્મ રિલીઝ ન થતાં નિર્માતા કંપનીને નુકસાન પણ થઈ શકે છે. એમ, જો આવો જ  પોગ્રામ બન્યો તો આરામથી ૧૪ – ૧૫ કરોડની નુકસાની થઈ શકે એમ છે.

Image Instagram

                રેસ ૩” હવે તો પછી જુલાઈ મહિનામાં પાકિસ્તાની દર્શકો સામે આવે એવી વાતોની હવા ચાલી રહી છે. ત્યાર સુધીમાં જો ઈન્ટરનેટથી ફેલાવો થઇ ચુક્યો હશે તો નવી આવતી પિક્ચર ઓછી કમાણી કરાવી શકે છે. અરે!!! સલ્લુ મિયા એ ક્યાં હો ગયા….

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે

Leave a Comment