૧૦ એવા દેશના નામ જ્યાંના પુરૂષો દેખાય છે સૌથી હોટ અને સેક્સી – ૪ નં. પર છે આ દેશ…

તમે કેવા દેખાવ છો તેનો આધાર તો જોવાવાળાની નજર પર છે. જેને સારો એવો બ્યુટીફૂલ છોકરો લાગે, એ બીજી છોકરી માટે ન ગમે તેવો પણ હોય શકે. દરેક છોકરીની પસંદગી અલગ-અલગ હોય છે. એટલે તો છોકરી તેની સાથે સ્યુટ થાય તેવો છોકરી પસંદ કરતી હોય છે. એવામાં આજ આપણી ચર્ચા છે એવા દેશ વિશે જ્યાંના પુરૂષો સૌથી વધુ સેક્સી દેખાય છે. નીચે જણાવેલ દેશોના નામ એવા છે, જ્યાં પુરૂષો એકદમ હેન્ડસમ, રોમેન્ટિક અને સેક્સી લુકના હોય છે.

(૧) ઇટલી

પૂરી દુનિયામાં ઇટલીના પુરૂષો સૌથી વધુ હેન્ડસમ માનવામાં આવે છે. ડાર્ક લુક અને ફેશનની બાબતમાં સૌથી અગ્રેસર હોવાને કારણે અહીંના પુરૂષો વધુ પોપ્યુલર છે.

(૨) સ્પેન

ડાર્ક હેયર અને બ્રાઈટ ફેસ સ્કીન ટોનને કારણે સ્પેનીશના પુરૂષો દેખાવમાં સેક્સી લાગે છે. આ પુરૂષોને આપણે મોટેભાગે ફૂટબોલ રમતા જોયા હશે. અહીંના પુરૂષોની ફિટનેસ કોઇપણ છોકરીને દીવાના બનાવી દે છે.

(૩) ઇંગ્લેન્ડ

બ્રીટીશર એકદમ સારો બિહેવ કરવાનારા માનવામાં આવે છે. અહીંના પુરૂષો સ્પાર્કલીંગ તેમજ મજબૂત બાંધાના હોય છે. ફેશન સેન્સ અહીંની બહુ સેક્સી લાગે છે.

(૪) ઓસ્ટ્રેલિયા

જો કોઈ છોકરીને હેન્ડસમ અને સેક્સી લુકના દેખાવડા પુરૂષની તલાશ હોય તો તેના માટે ઓસ્ટ્રેલિયા બેસ્ટ ઓપ્શન છે. અહીંના પુરૂષો મહિલાઓને વધુ આકર્ષણ પમાડે તેવા હોય છે.

(૫) સાઉથ આફ્રિકા

આ દેશમાં સૌથી હોટ પુરૂષ જોવા મળે છે. આ દેશના પુરૂષ ઉંચાઈમાં લાંબા તેમજ આત્મવિશ્વાસુ હોય છે. સાથે સેક્સમાં છોકરીઓને હંફાવી નાખે એવા હોય છે. અહીં સેક્સી લુકને જોવાની રીતે થોડી અલગ છે.

(૬) જર્મની

જર્મની પુરૂષનો એટીટ્યુડ સૌથી ખાસ તેને બનાવે છે. ફિટનેસને લઈને એ વધુ અગ્રેસર હોય છે. સાથે હેયર સ્ટાઈલના દીવાના પુરૂષો કોઇપણ છોકરીને પહેલી નજરમાં ગમી જાય તેવા સેક્સી દેખાય છે.

(૭) જાપાન

દુનિયાના સૌથી ટોપ જેન્ટ્સ મોડેલ જાપાનમાંથી આવે છે. અહીંના પુરૂષ તેના લુક્સ અને ફેશનને લઈને વધુ સજાગ છે. વ્યવસ્થિત રીતે ડાયેટ ફોલો કરતા અને એકસરસાઈઝના નિયમિત પ્લાન ડાયરેક્ટ કરતા પુરૂષો દેખાવવામાં બહુ સેક્સી લુકના હોય છે.

(૮) યુએસએ

અહીં અલગ-અલગ ટેસ્ટના લોકો જોવા મળે છે. હોલીવૂડના અભિનેતાઓ જેવા પુરૂષો રીયલ લાઈફમાં શહેરમાં હરતા-ફરતા જોવા મળી જાય છે.

(૯) ફ્રાંસ

રોમાન્સનો જન્મ ફ્રાંસમાં જ થયો. લવ લાઈફને રોમેન્ટિક રીતે જીવવાના તરીકામાં અહીંના પુરૂષો બહુ આગળ છે. સાથે ગર્લફ્રેન્ડ કે કોઈ સ્ત્રી સાથે સેક્સ કરવામાં અહીંના પુરૂષો શરમ અનુભવતા નથી. અહીં પોર્નસ્ટારની પણ એક અલગ દુનિયા અને સ્ટાઈલ છે, જે છોકરીઓને વધુ આકર્ષિત કરે છે.

(૧૦) તુર્કી

તુર્કીના લોકોની પર્સનાલિટી શાનદાર હોય છે. સાથે ફોર્મલ કપડામાં પણ અહીંના પુરૂષો સેક્સી દેખાય છે. તેમજ તુર્કીની અભિનેત્રીઓ પણ દેખાવમાં બહુ ચડિયાતી હોય છે.

આ દસ દેશ એવા છે, જેમાં પુરૂષોની સ્માર્ટ દેખાવવાની રીત બધાથી અલગ છે. જે તેને સેક્સી લુક આપે છે, જેના કારણે તો આ દેશના પુરૂષો પાછળ મહિલાઓ ફિદા થઇ જાય છે. સાથે ઉપર જણાવેલ દેશોમાં સેક્સને પણ વધુ ફોરવર્ડ થઈને માનવામાં આવે છે. સેક્સી દેખાવના મામલામાં આ પણ એક મુદ્દો છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *