નવા વર્ષમાં ચમકશે આ 5 રાશિઓનું નસીબ, જુઓ કઈ રાશિઓ માટે 2022નું વર્ષ શુભ રેહશે

Image Source

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારૂ વર્ષ આ વર્ષથી સારું હોય. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની ચાલથી વ્યક્તિનું જીવન પ્રભાવીત થાય છે. નવું વર્ષ એટલે 2022 આવવામાં થોડાજ દિવસોમાં બાકી રહ્યા છે. વર્ષ 2022 માં ઘણા મોટા ગ્રહોની ચાલ બદલાશે, જેની અસર બધી રાશિઓ પર પડશે. જ્યોતિષ ગણનાઓ મુજબ આવનાર વર્ષ એટલે 2022 ઘણી રાશિઓ માટે ખૂબ શુભ રેહવાનું છે. તો ચાલો જાણીએ નવા વર્ષમાં કઈ 5 રાશિઓનું નસીબ ચમકશે.

મેષ રાશિ

 • મનમાં શાંતિ અને સમૃદ્ધિનો ભાવ રેહશે.
 • શૈક્ષણિક કાર્યોમાં સારું પરિણામ મળશે.
 • સંશોધન જેવા કાર્યો માટે કોઈ અન્ય સ્થળ પર જવું પડી શકે છે.
 • નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે, સ્થળ પરિવર્તન થઈ શકે છે.
 • વાણીમાં કઠોરતાનો ભાવ રેહશે, વાતચીતમાં સંયમ રાખવો.
 • કપડા વગેરેની તરફ ઝોક વધશે.
 • નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે, પ્રગતિનો માર્ગ મોકળો થશે.
 • આવકમાં વધારો થશે, સંચિત ઘન પણ વધશે પરંતુ કોઈ અન્ય સ્થળ પર જવું પડી શકે છે.
 • મિત્રોનો સહકાર મળશે.

વૃષભ રાશિ

 • આત્મવિશ્વાસમાં વધારો થશે.
 • કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્ય થશે.
 • સંતાન સુખમાં વધારો થશે.
 • ઉચ્ચ શિક્ષણ અને સંશોધન વગેરે કાર્યો માટે વિદેશ પ્રવાસની શક્યતા રહે છે.
 • નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ બની રહે છે.
 • સ્થાન પરિવર્તન પણ સંભવ છે.
 • મનમાં શાંતિ અને પ્રસન્નતાનો ભાવ રેહશે.
 • આત્મવિશ્વાસથી ભરપૂર રેહશો પરંતુ વધારે ઉત્સાહી થવાનું ટાળો.
 • માતા અને પરિવારની કોઈ વૃદ્ધ મહિલાથી ઘન મળવાની સંભાવના રહે છે.
 • નોકરીમાં અધિકારીઓનો સહકાર મળશે પરંતુ સ્થળ પરિવર્તનની શક્યતા પણ રહે છે.

સિંહ રાશિ

 • સંપત્તિની આવકમાં વધારો થશે.
 • માતા પાસેથી ઘનની પ્રાપ્તિ થઈ શકે છે.
 • કળા અને સંગીતના પ્રત્યે રુચિ વધશે.
 • નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતા રહે છે.
 • આવકમાં વધારો થશે.
 • પારિવારિક જીવન સુખી રેહશે.
 • સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
 • નોકરીમાં પ્રમોશનની શક્યતા રહે છે, અધિકારીઓનો સહકાર મળશે.
 • આવકમાં વધારો થશે, વાહન સુખમાં વૃદ્ધિ સંભવ છે.

કન્યા રાશિ

 • આત્મવિશ્વાસમાં વધારો થશે.
 • કામ પ્રત્યે જોશ અને ઉત્સાહ રેહશે.
 • નોકરી અને કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે છે.
 • સ્થળ પરિવર્તનની સંભાવના રહે છે.
 • અધિકારીઓનો સહકાર મળશે.
 • માનસિક શાંતિ રેહશે.
 • નોકરીમાં કામના બોજમાં વધારો શકય છે.
 • આવકમાં પણ વધારો થશે.
 • સ્થળ પરિવર્તન પણ સંભવ છે.

વૃશ્ચિક રાશિ

 • મકાન સુખનો વધારો થશે.
 • માતાપિતાનો સહકાર મળશે.
 • કપડા વગેરેની પ્રત્યે વલણ વધશે.
 • પાઠ પૂજામાં રુચિ રેહશે.
 • શૈક્ષણિક કાર્યમાં સારું પરિણામ મળશે.
 • સંતાન સુખમાં વધારો થશે.
 • આવકમાં વધારો થશે.
 • નોકરીમાં પ્રગતિ ની તકો છે.
 • ઘરમાં ધાર્મિક કામ થઈ શકે છે, કોઈ ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment