ઠંડીની ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાના ફાયદાઓ વાંચીને તમે પણ દંગ રહી જશો.

ઠંડીની ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન નહી પરંતુ ફાયદા થાય છે. આવો જાણીએ આઈસ્ક્રીમ ખાવના ફાયદાઓ વિશે.

ઠંડીની ઋતુમાં આઈસ્ક્રીમનું નામ લેવાથી જ ઘણા લોકોને ધ્રુજારી ચાલુ થઈ જાય છે. ઘણા લોકો એવું વિચારે છે કે ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવી ના જોઈએ. તેને ખાવાથી શરદી, ઉધરસ અને સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહે છે, પરંતુ એવું નથી. તમને જણાવી દઈએ કે આઈસ્ક્રીમ ખાવાથી નુકસાન નહી પરંતુ ઘણા જ પ્રકારના ફાયદાઓ થાય છે.
આઈસ્ક્રીમ સ્વાસ્થ્ય માટે એટલા માટે ફાયદાકારક છે કેમકે તેમાં પ્રોટીન, કેલેરી અને ઘણા વિટામીન જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આઈસ્ક્રીમ ખાવાથી તણાવ દુર થાય છે. તેને ખાવાથી બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ મજબુત થાય છે.

આઈસ્ક્રીમ ખાવાના ફાયદા –

ચિંતા ઓછી થાય છે :

જે લોકોને તણાવની સમસ્યા હોઈ એવા લોકોએ સવારે નાસ્તામાં આઈસ્ક્રીમ ખાવી જોઈએ. તેનાથી પુરા દિવસનો તણાવ દુર થાય છે અને દિમાગ તરોતાજા રહે છે.

પ્રોટીનની ઉણપ દુર થાય છે :

આઈસ્ક્રીમ શરીરમાં પ્રોટીનની ઉણપને દુર કરે છે. આઈસ્ક્રીમ ખાવાથી માંસપેશી ઓ મજબુત બને છે અને ત્વચામાં નિખાર આવે છે.

વિટામીન થી ભરપુર હોઈ છે આઈસ્ક્રીમ :

આઈસ્ક્રીમમાં ઘણા વિટામીન જોવા મળે છે. વિટામીન એ, બી2 અને બી12 પણ જોવા મળે છે.  જે સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. તેનાથી હાડકાઓ પણ મજબુત બને છે.

ઇમ્યુનિટી સિસ્ટમ મજબુત બને છે :

સારા સ્વાસ્થ્ય માટે ઇમ્યુનિટી સિસ્ટમ ને મજબુત કરવી ખુબ જ જરૂરી છે. આઈસ્ક્રીમમાં વિટામીન એ, ઈ2, ઈ3 જોવા મળે છે. જે ઇમ્યુનિટી સિસ્ટમને વધારે છે.

ઓમેગા 3 અને વિટામીન ડી ની ઉણપ દુર થાય છે :

આઈસ્ક્રીમમાં સારી માત્રામાં ઓમેગા 3 અને વિટામીન ડી જોવા મળે છે. જે ઘણી રીતે ફાયદાકારક છે. તેને ખાવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ રેહતી નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment