ઉંમરમાં ૨૭ વર્ષ નાની ખુબસુરત અભિનેત્રી છે, આ મુખ્યમંત્રીની પત્ની

દુનિયામાં ઘણા એવા જોડા છે જે દેખાવમાં નહી પરંતુ અસલ જીદગીમાં જરૂર એકસાથે જોવા મળે છે. છોકરીઓ પ્રેમ તો એક હીરો જેવા દેખાતા છોકરા જોડે પણ કરી લે પરંતુ લગ્ન ના મામલામાં તે મેચ્યોરીટી, બેંક બેલેન્સ અને બીજું ઘણું બધું જોવે છે. કઈક આવું જ દિમાગ એક ખુબસુરત અભિનેત્રી એ લગાવ્યું છે અને બની ગઈ મુખ્યમંત્રીની પત્ની, જાણો તેના વિશે.

આ મુખ્યમંત્રીની પત્ની છે ખુબ જ ખુબસુરત અભિનેત્રી

આપણા દેશના એક રાજ્ય માં મુખ્યમંત્રી છે જ્યાં તેની ઉંમર થી 27 વર્ષ નાની અભિનેત્રી તેની પત્ની છે. અમે વાત કરી રહ્યા છીએ કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામીની. જેમણે સરકાર બનવા બાદ ઘણી પરેશાનીઓ નો સામનો કર્યો. તેની પત્ની રાધિકા જે કન્નડ ફિલ્મોમાં જાણીતી અભિનેત્રી છે. તે દેખાવમાં ખુબ જ ખુબસુરત છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રાધિકા કુમાર સ્વામી ની બીજી પત્ની છે તેને વર્ષ ૨૦૦૬ માં ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા. પરંતુ કુમાર સ્વામી આજ સુધી તેની પહેલી પત્ની સાથે જ રહે છે. રાધિકા દેખાવમાં ખુબ જ ખુબસુરત અને ખુબ જ આકર્ષક છે. રાધિકાને કન્નડની સૌથી વધુ લોકપ્રિય અભિનેત્રી માનવામાં આવે છે.

રાધિકાએ તેના એક ઈન્ટરવ્યુંમાં સીએ કુમાર સ્વામી સાથે તેના આ સંબંધ નો સ્વીકાર કર્યો હતો. રાધિકા ને બોલીવુડની ફિલ્મો ઘણી ગમે છે. તેને સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે કામ કરવાની ઈચ્છા જતાવી છે. રાધિકા એ કન્નડ સિવાય તમિલ અને મલયાલમ ફિલ્મો માં પણ શાનદાર કામ કર્યું છે. હવે જોવાનું એ છે કે શું તેની બોલીવુડ માં કામ કરવાની આ ઈચ્છા પૂરી થાય છે કે કેમ.

Image Source

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *