View this post on Instagram
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘણા વર્ષોથી દર્શકોના હૃદયમાં વસેલો છે. આ શોની શરૂઆત થી જ ટપુસેના ચર્ચામાં રહી છે. ટપુસેના ના સેનાપતિ એટલે કે લીડર ના રૂપે ટપુનું પાત્ર હંમેશાથી જ ચર્ચામાં રહ્યું છે. શો ની શરૂઆતમાં ટપુ નું પાત્ર ભવ્ય ગાંધી નિભાવી રહ્યો હતો. પરંતુ અમુક કારણોસર શો ના નિર્માતાએ ભવ્ય ગાંધી ને બદલીને રાજ અનડકટને શો નો ભાગ બનાવી લીધો. હાલમાં રાજ આ શો માં ટપુ નો ભાગ ભજવી રહ્યો છે.
કેટલો ચાર્જ લે છે:
View this post on Instagram
રાજ શો માં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો મા ટપુ નું પાત્ર હંમેશાથી શો નું જીવન રહ્યું છે. એવામાં તેમના ચાહકો એ જાણવા માગે છે કે આ શો થી તેને કેટલો ચાર્જ મળે છે? તમને જણાવી દઈએ કે ઘણા મીડિયા રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે રાજ એક દિવસ શૂટિંગ કરવાના 4 આંકડા સુધીનો ચાર્જ લે છે.
દર્શકોના હૃદયમાં એક ખાસ જગ્યા બનાવી છે:
View this post on Instagram
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોએ ટપુના રૂપે ભવ્ય ગાંધી ને ખુબ જ પ્રેમ આપ્યો છે. જ્યારે શો માં ટપુ ની જગ્યાએ રાજ અનડકટ ને લાવવામાં આવ્યો ક્યારે શો નિર્માતાઓને પણ આ વાતનો ખાસ ખ્યાલ હતો કે દર્શકો ટપુ ના રૂપમાં રાજ ને અપનાવી લે અને એવું જ થયું. રાજ શો માં આવતા જ શી નો એક ખાસ ભાગ બની ગયો અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકોના હૃદયમાં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી લીધી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
તમને જણાવી દઈએ કે રાજ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. એક્ટિંગ સેડ્યુલ અને પરિવારના સમય પછી તે વધારે સમય સોશિયલ મીડિયા પર જ વિતાવવાનું પસંદ કરે છે. મીડિયા રિપોર્ટસ નું માનીએ તો રાજને પોતાના જીવનનો આનંદ માણવો ખૂબ જ ગમે છે. તેમનું માનવું છે કે સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા મળેલા પ્રેમના લીધે જ આજે તે આ પદ ને પ્રાપ્ત કરી શક્યો છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team