વાંચો દુબઇના ૨૦ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો વિશે-જેની મુલાકાત લીધા પછી દુનિયાની બધી મોજ માણી લીધાંનો અનુભવ થશે!-

જ્યાં હમણાં સુધી રેતીના રણ અને ડમરી ઉડાડતા ધૂળના મેદાનો સિવાય કશું જ નહોતું એ દુબઇની એકાદ દાયકામાં એકદમ જાણે સકલ ફરી ગઇ છે!વિશ્વના શ્રેષ્ઠત્તમ આર્ટીટેક્ચરના નમુના સમાન ગગનચુંબી ઇમારતો,શોપિંગ સેન્ટર,ભવ્ય રસ્તાઓ,મહાલયો,સ્વિમીંગ પુલોથી આજે દુબઇ દરવર્ષે વિશ્વના લાખો પ્રવાસીઓને આકર્ષે છે. યુનાઇટેડ આરબ એમીરાતની સાત એમીરાતમાં દુબઇનો સમાવેશ થાય છે;તેની ભવ્યતા આજે ભારત સહિત વિશ્વના … Read more વાંચો દુબઇના ૨૦ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો વિશે-જેની મુલાકાત લીધા પછી દુનિયાની બધી મોજ માણી લીધાંનો અનુભવ થશે!-