વિશ્વની આ આઠ ઇમારતે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે – તમને પણ જાણીને નવાઈ લાગશે

પ્રાચીન સમયથી જ માનવી પોતાની બુદ્ધિ અને કલા – કૌશલ્યનાં ઉપયોગથી પ્રકૃતિનાં અમૂલ્ય સંશોધનો દ્વારા આ સુંદર દુનિયાને અતિસુંદર બનાવવાનાં પ્રયાસોમાં લાગેલો છે. ગુફાથી લઈને ભવ્ય ઈમારતો સુધી માનવીએ પોતાની બુદ્ધિશક્તિ અને સર્જનશક્તિનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એમ આ વિસ્મયભર્યા વિશ્વને કૌતુક પમાડે તેવાં સર્જનો નિરંતર માનવી કરતો જ આવે છે. તો આજે કેટલીક માનવ … Read more વિશ્વની આ આઠ ઇમારતે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે – તમને પણ જાણીને નવાઈ લાગશે