વિજયદિવસની ગૌરવભરી વાત કે જ્યારે ભારતીય સેનાએ એક જ ધડાકે પાકિસ્તાનના બે ફાડિયાં કરી નાખેલા…!

આજના દિવસે ૯૩,૦૦૦ સૈનિકો સાથે પાકિસ્તાને ભારતની સામે ઘુંટણ ટેકવ્યા હતાં – ૧૬ ડિસેમ્બરને “વિજય દિવસ” તરીકે ઓળખાય છે.આ દિવસની યાદમાં પ્રત્યેક ભારતીયનું માથું ગર્વથી ઉંચું થઇ જાય છે…!ભારતે આજે પાકિસ્તાન સામે અપૂર્વ વિજય મેળવ્યો હતો.વિશ્વના સૌથી ઓછા સમય માટે ચાલેલા યુધ્ધ એવા એકમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ હાર આપી હતી. ૧૬ ડિસેમ્બર,૧૯૭૧ના દિવસે આ બનાવ … Read more વિજયદિવસની ગૌરવભરી વાત કે જ્યારે ભારતીય સેનાએ એક જ ધડાકે પાકિસ્તાનના બે ફાડિયાં કરી નાખેલા…!