વાંકાનેર (રાજકોટ) – ચા કેન્ટીન ચાલવનાર ની અદ્દભુત કહાની – જરૂર થી વાચો

રાજકોટથી ટ્રેન દ્વારા અમદાવાદ જાવ તો સૌથી પહેલું સ્ટેશન વાંકાનેર આવે. વાંકાનેરના રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર -2 નાં ખૂણે એક નાની કેન્ટીન છે. રામનાથ શર્મા આ કેન્ટીન ચલાવે છે અને ગ્રાહકોને સંતોષકારક સેવાઓ પૂરી પાડે છે. રામનાથનો ફોટો જોઈને તમને એવું લાગે કે આ કોઈ અભણ માણસ હશે અને નસીબનો માર્યો બિચારો મજૂરી કરીને … Read more વાંકાનેર (રાજકોટ) – ચા કેન્ટીન ચાલવનાર ની અદ્દભુત કહાની – જરૂર થી વાચો