જંબુસરનાં કંબોઈ ગામ નજીક એક મંદિરમાં થતી અલોકિક ઘટના

ભગવાન શિવનો મહિમા તો અપરંપાર છે. તેમનાં ૧૨ જ્યોતિર્લિંગો અને અનેક શિવમંદિરો વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ આજે વાત કરીએ એક એવા શિવાલયની જે નિત્ય પ્રાતઃ કાળે અને સાંધ્યકાળે ભક્તોની આંખોથી ઓઝલ થઇ જાય છે. આ વાત છે શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની. વડોદરાથી અંદાજે ૬૦ કિમી દૂર, કાવી-કંબોઈ ગામ નજીક આવેલું આ … Read more જંબુસરનાં કંબોઈ ગામ નજીક એક મંદિરમાં થતી અલોકિક ઘટના