ગુજરાતનાં આ મંદિર માટે થશે રૂ. પાંચ કરોડનો ખર્ચ😱😱😱

વાહ…દાદા વાહ… મહાદેવનો મહિમા અપરંપાર છે. ભારતમાં ઘણાં મંદિરો આવેલા છે અને ખાસ કરીને બાર જ્યોતિર્લીંગની વાત કરીએ તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ‘સોમનાથ મહાદેવ’ મંદિર ગુજરાતનું જગ પ્રખ્યાત સ્થળ છે. લોક પ્રખ્યાતી પામેલા દરિયા કિનારે વસતા સોમનાથ મહાદેવને સારી ખ્યાતી મળી છે. એમ, ગુજરાતનાં રાજકોટ શહેરમાં મહાદેવનું મંદિર આવેલ છે. જે ‘રામનાથ મહાદેવ’થી જાણીતું … Read more ગુજરાતનાં આ મંદિર માટે થશે રૂ. પાંચ કરોડનો ખર્ચ😱😱😱