ઉપવાસમાં ઘરેજ બનાવો બજાર જેવી ક્રિસ્પી કાચા કેળાની ટેસ્ટી વેફર્સ..

આપણે સૌ અવાર-નવાર ઉપવાસ રાખ્તાજ હોઈએ છીએ અને ઉપવાસ માં જે ખાવાની વેફર્સ આવે છે તેને બજારથી મંગાવી પડે છે. એટલે ઉપવાસ માટે અમે તમારા માટે લાવ્યા છીએ કાચા કેળાની વેફર. ઘરે જ બનાવેલી હોવાથી સ્વચ્છતા અને હેલ્થ બન્નેનું રહેશે ધ્યાન. નોંધી લો રેસિપિ અને બનાવો તમે પણ. કાચા કેળાની વેફર સામગ્રી અડધો ડઝન કાચા … Read more ઉપવાસમાં ઘરેજ બનાવો બજાર જેવી ક્રિસ્પી કાચા કેળાની ટેસ્ટી વેફર્સ..