પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાની આવી વાતો ઈન્ટરનેટમાં ખુબ વાઈરલ થઇ હતી..શું છે એ???

હોલિવૂડ તથા બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આસામ સરકાર સાથે દગો કર્યો હોવાની ખબરો સામે આવી રહી છે. પ્રિયંકા ચોપરાને ૨૦૧૬ માં આસામ રાજ્યની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ૨ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવી હતી. પણ તેનાથી આસામ રાજ્યનો કોઈ ખાસ લાભ થયો નથી. આસામ સરકારના જણાવ્યા અનુસાર પ્રિયંકા ચોપરા પહેલા, બ્રાન્ડ એમ્બેસેડર બનવાનો પ્રસ્તાવ વિશ્વ … Read more પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાની આવી વાતો ઈન્ટરનેટમાં ખુબ વાઈરલ થઇ હતી..શું છે એ???