આ ત્રણ રીતથી ટેસ્ટી ખીચડી બનાવી શકાય…એકવાર તો જરૂરથી ઘરે પ્રયોગ કરો

એકદમ કકડીને ભૂખ લાગી હોય અને ખબર પડે કે આજે જમવામાં ખીચડી બની છે તો લગભગ બધાનું રિએક્શન એક જ હશે. યાક્ક્… ખીચડી! આમ તો ખીચડી ખુબ જ હેલ્થી ખોરાક છે અને એક શ્રેષ્ઠ ડાયટ ફૂડ તરીકે ઉપયોગમાં લેવાય છે. પણ મોટાભાગના લોકોને સારી ખીચડી પસંદ નથી આવતી. તો આજે ખીચડીમાં કંઈક એવા ટેસ્ટી ટ્વીસ્ટ … Read more આ ત્રણ રીતથી ટેસ્ટી ખીચડી બનાવી શકાય…એકવાર તો જરૂરથી ઘરે પ્રયોગ કરો