મળો આ સાત વર્ષની છોકરીને, કોઇપણને બીડી-સિગારેટનું વ્યસન મુકાવી દે છે

આજકાલ મોટાભાગના માણસોને કંઈક ને કંઈક વ્યસન હોય છે. બહુ ઓછા એવા લોકો છે, જેને કોઈ જ પ્રકારનું વ્યસન નથી. તમાકુએ આખા ભારત દેશને વ્યસનથી ગુલામ કરી દીધો છે. પાન-મસાલા, સિગારેટ અને તમાકુથી પણ વિશેષ છે દારૂ. આ એવા ‘નામ’ છે – જેની અસરની ખરાબ અસર જીવન બર્બાદ કરવા માટે કાફી છે. પણ સ્મોકિંગ કરતા … Read more મળો આ સાત વર્ષની છોકરીને, કોઇપણને બીડી-સિગારેટનું વ્યસન મુકાવી દે છે