મેગીના ભજીયા – રેસિપી

ઠંડી પડે જ ચાલો ચાલો કચરિયું ખઇએ / શિયાળુપાક ખાઇએ.  ગરમી પડે છે  ચાલો ચાલો એકદમ મસ્ત ગોલો/બરફ ખાઇએ. ચોમાસા મા હજી તો વરસાદ પડયો નથી , ખાલી વરસાદ જેવું વાતાવરણ જ થયું છે,  ત્યાં તો એકદમ બોલી ઊઠે કે, ગરમા-ગરમ ભજીયાં ખાવાનું મન થયું છે.. તમે મને કહેશો આ કયા લોકો છે … એકદમ સાચુ … Read more મેગીના ભજીયા – રેસિપી