ઠંડી માં ફરવા લાયક પર્યટક સ્થળ એટલે જૂનાગઢ

સોરઠની ઘરતી એટલે ધાર્મિક દ્રષ્ટિનું અમુલ્ય નજરાણું. એ ગિરનારની તળેટીમાં વસેલું “જુનાગઢ”. જુનાગઢ – તાલુકાનું મુખ્ય મથક છે તેમજ ગુજરાતનું ખૂબ જ જાણીતું શહેર છે. ત્યાંની ૨૦૧૧ મુજબની વસ્તી ગણતરી પ્રમાણે જુનાગઢ નગરપાલિકાની વસ્તી ૩,૧૯,૪૬૨ હતી. સડક માર્ગ વ્યવહારની વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8D દ્વારા અન્ય શહેરો સાથે જોડાયેલું છે. જૂનાગઢની વાત કરીએ તો … Read more ઠંડી માં ફરવા લાયક પર્યટક સ્થળ એટલે જૂનાગઢ