દરરોજ લાખ માણસોનો જમણવાર,જબરદસ્ત ભોજન અને અત્યાધુનિક સુવિધાઓ! વાંચો શિરડીમાં આવેલ એશિયાના સૌથી મોટા પ્રસાદાલયની વાત

Sai baba prasadalaya shirdi

ભારતના મોટાભાગના શ્રધ્ધાળુઓનો પ્રવાહ જે તરફ આકર્ષાય છે,માનવમહેરામણ ઉમટે છે એ શિરડીધામ ભારતના ધનિકત્તમ મંદિરોમાં ટોચનું સ્થાન ધરાવે છે. સાંઈબાબા પ્રત્યે અપ્રતિમ શ્રધ્ધા આ ધામ માટેની આકર્ષતાનું કારણ છે. મહારાષ્ટ્રની ઉજળી પરંપરાને દિપાવતા આ મંદિરની વિશેષતા છે એનું વિશાળ પ્રસાદાલય! એ વાતથી તો કોઇ અજાણ નથી કે શિરડીધામે પ્રત્યેક દિવસે મબલખ ભાવિકો આવે છે, ખરેખર … Read more દરરોજ લાખ માણસોનો જમણવાર,જબરદસ્ત ભોજન અને અત્યાધુનિક સુવિધાઓ! વાંચો શિરડીમાં આવેલ એશિયાના સૌથી મોટા પ્રસાદાલયની વાત