સોનાના ભરતકામ વાળા લેંઘા સાથે કૈંક આવી સુંદર લાગતી હતી ઈશા અંબાણી

આ સાલ સેલિબ્રિટીઓની મેરેજ સીઝન માટે સારી એવી ચર્ચામાં રહી છે. વર્ષ ૨૦૧૮ એટલે નામદાર હસ્તીઓના લગ્ન માટેના ઈતિહાસ પન્નામાં છપાઈ ગઈ. એ રીચમેનની યાદીમાં ઈશા અંબાણી પણ શામેલ છે. અહીં આપણે આજ એ જ ચર્ચા કરવાના છીએ. ઈશા અંબાણી એ ઇન્ડિયન આઉટફીટ એવા પહેર્યા હતા કે બધા રેકોર્ડ બ્રેક થઇ ગયા. કિંમતની દ્રષ્ટિએ અને … Read more