તો આ છે જીગલી અને ખજૂરની આખી કહાની – નીતિન જાનીની સાવ અંગત વાતો..

એક સમય હતો જેમાં ગુજરાતી ફિલ્મ અને ડ્રામા ઇન્ડ. ને ખાસ માન આપવામાં આવતું ન હતું. કેમ કે, બોલીવૂડની અંદર એક પછી એક સુપર હીટ ફિલ્મ રીલિઝ થતી અને એ ફિલ્મનાં ગીતોનું જાદુ ખૂબ જ છવાયેલું રહેતું. એ પછી જેમ જેમ વર્ષો વીત્યા – આજનાં સમયમાં ગુજરાતી ટેલીવિઝનથી લઈને આલ્બમનાં ગીતો સુપર હીટ રહે છે … Read more

આ પાંચ શહેરની નાસ્તા પાર્ટીમાં કંઈક અલગ મજા છે-ગુજરાતના ખૂબ પ્રખ્યાત એવા પાંચ શહેરોના નાસ્તાઓ🥘 અને સ્ટ્રીટ ફૂડ

ખાણીપીણીની વાત કરીએ તો ગુજરાતની પ્રજાનો જવાબ નથી. સવારના નાસ્તાથી માંડીને રાતની છેલ્લી આઈસ્ક્રીમ સુધી દરેક વસ્તુમાં ટેસ્ટ પારખવો એ આપણું કામ. તીખો, ચટપટો, મસાલેદાર અને ચટાકેદાર ખોરાક એ આપણી પહેલી પસંદ ખરું ને? રંગીલું રાજકોટ હોય કે અલબેલું અમદાવાદ, કાઠીયાવાડી મોજ હોય કે સુરતની સંગત. કોઈ પણ પ્રદેશના ગુજરાતી આખરે તો ગુજરાતી જ ને! … Read more

આ રીતે આંખનાં નંબરનાં ચશ્માને દુર કરી શકાય…આ ઘરેલું ઉપાય છે બહુ જ કારગર

ચશ્માંની વાત કરીએ તો આજે ૧૦ માંથી ૩ વ્યક્તિઓ નંબરના ચશ્માં પહેરેલી જોવા મળે છે અને ચશ્મિશ લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અમુક વર્ષો પહેલાં એવું માનવામાં આવતું કે જે વ્યક્તિ અતિશય વાંચન કરતી હોય તેને ચશ્માના નંબર આવે. તથા જેને ચશ્માં આવી ગયા હોય તેની હોશિયાર વ્યક્તિઓમાં ગણના થતી. પણ અત્યારનાં સમયમાં … Read more

આ ત્રણ રીતથી ટેસ્ટી ખીચડી બનાવી શકાય…એકવાર તો જરૂરથી ઘરે પ્રયોગ કરો

એકદમ કકડીને ભૂખ લાગી હોય અને ખબર પડે કે આજે જમવામાં ખીચડી બની છે તો લગભગ બધાનું રિએક્શન એક જ હશે. યાક્ક્… ખીચડી! આમ તો ખીચડી ખુબ જ હેલ્થી ખોરાક છે અને એક શ્રેષ્ઠ ડાયટ ફૂડ તરીકે ઉપયોગમાં લેવાય છે. પણ મોટાભાગના લોકોને સારી ખીચડી પસંદ નથી આવતી. તો આજે ખીચડીમાં કંઈક એવા ટેસ્ટી ટ્વીસ્ટ … Read more