દ્વારકામાં જોવા જેવું શું છે – શું તમે ત્યાં આટલા સ્થળ જોયા છે??

ચાર ધામોમાં એક ધામ, ભગવાન શ્રી કૃષ્ણ, કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા. જ્યાંનાં કણ કણમાં શ્યામ નિવાસ કરે છે. જ્યાં ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે. દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે. આ નગરી વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. હિન્દુ ધર્મના ચાર ધામોમાં દ્વારકાનો સમાવેશ થાય છે. તથા સાતપુરીઓમાં પણ દ્વારકાપુરી … Read more દ્વારકામાં જોવા જેવું શું છે – શું તમે ત્યાં આટલા સ્થળ જોયા છે??