અડધી કલાકમાં ઘરે જ બનાવો સુપ્રસિધ્ધ ડાકોરના ગોટા! સ્વાદ હશે એવો કે આંગળા ચાંટતા રહી જશો

ગુજરાત બધી બાબતોમાં વિવિધતા ધરાવે છે અને એ પણ એકદમ અલગ! પરંપરાગત સંસ્કૃતિ ગુજરાતને ગળથૂથીમાંથી મળી છે. એ પોશાકની હોય, ઉત્સવની હોય કે ખોરાકની હોય. ગુજરાતના એવા ઘણા પ્રદેશો કે શહેરો છે જે ઘણીવાર તેની ફેમસ વાનગી વડે ઓળખાય છે. અદ્ભુત ઓળખ છે હોં આ! અહીં એવી જ એક વાનગી વિશે અમે વાત કરવાના છીએ. … Read more અડધી કલાકમાં ઘરે જ બનાવો સુપ્રસિધ્ધ ડાકોરના ગોટા! સ્વાદ હશે એવો કે આંગળા ચાંટતા રહી જશો