જાણો કઇ ધાતુના વાસણમાં ખોરાક લેવો જોઇએ અને શેમાં ના લેવો, સૌથી બેસ્ટ વાસણ છે આ

આપણે જોયું જ હશે કે, ભોજન માટે બધી જગ્યાએ ઉપયોગમાં લેવાતા વાસણો કોઇ એક જ ધાતુના નથી હોતા. પૌરાણિક કથાઓમાં આપણે વાંચ્યું હશે કે, રાજા-મહારાજાઓના મહેલમાં ભોજન માટે સોના-ચાંદીના થાળી-વાટકા વપરાતા હોય છે! પિત્તળ અને સ્ટીલ ઉપરાંત કાંસાના વાંસણોનો પણ ઉપયોગ થતો હોય છે. હાલ તો પ્લાસ્ટીકના વાસણોનો ઉપયોગ પણ ખાસ્સો વધ્યો છે. આજે અમે … Read more જાણો કઇ ધાતુના વાસણમાં ખોરાક લેવો જોઇએ અને શેમાં ના લેવો, સૌથી બેસ્ટ વાસણ છે આ