વડાપ્રધાનની જોડે ચાલતા કમાન્ડોની સૂટકેસમાં હોય છે કંઇક એવું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે

કોઇ પ્રખ્યાત અને જેના દ્વારા લેવાતા દરેક નિર્ણયોની અસર ઇન્ટરનેશનલ હોય એવા રાજકીય લીડરોની સિક્યુરીટી પણ હાઇ-ટેક લેવલની રાખવી પડતી હોય છે.આ માટે જે-તે લીડરની સુરક્ષાની મહત્વની જવાબદારી એના અંગરક્ષક/બોડીગાર્ડના શિરે આવી પડે છે.એમાંયે ભારત જેવા દેશના વડાપ્રધાનની વાત હોય તો તો બોડીગાર્ડરૂપી સિક્યુરીટી જડબેસલાક જ હોવી જોઇએ! આજે વાત કરીએ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીનરેન્દ્ર … Read more વડાપ્રધાનની જોડે ચાલતા કમાન્ડોની સૂટકેસમાં હોય છે કંઇક એવું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે