મહિલાના બળાત્કાર સામે સુરક્ષા આપશે આ “એન્ટી રેપ ડીવાયસીસ” – અપરાધ કરવાવાળાને ખાસ સુચના છે…

દુનિયાના તમામ દેશો આજ ઝડપથી વિકાસ કરી રહ્યા છે. એમાં આજનો માનવ વધતી ટેકનોલોજી ની મદદથી જીવન ગુજારતો થઇ ગયો છે. સાથે વિકસતા દેશોમાં અપરાધ પણ જોવા મળે છે. વારંવાર અને રોજબરોજની ઘટનામાં ગુનાઓ થાય છે.  હાલના સમયમાં સુરક્ષિત કઈ રીતે જગ્યાએ રહેવું એ પણ વિચરવા જેવું છે!! અપરાધોની દુનિયામાં મહિલાઓની સુરક્ષા પર નજર કરવામાં … Read more મહિલાના બળાત્કાર સામે સુરક્ષા આપશે આ “એન્ટી રેપ ડીવાયસીસ” – અપરાધ કરવાવાળાને ખાસ સુચના છે…