શિયાળાની ઠંડી માં રીંગણનો ઓળો મળી જાય તો બીજું શું જોઈએ…

રીંગણ નો ઓળો /રીંગણ નું ભરતુ  (Ringan No Oro in Gujarati)– also known as “ringna no oro” or “ringan no oro”: રીંગણ નો ઓરો અથવા રીંગણ નું ભરતુ એ આખા ભારત માં ખવાતું સામાન્ય શાક છે કે જે પંજાબીઓ અને ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને તેની લીજ્જત માણે છે. મેં એ જોયું છે કે ઘણા … Read more શિયાળાની ઠંડી માં રીંગણનો ઓળો મળી જાય તો બીજું શું જોઈએ…