43 વર્ષ સુષ્મિતા સેન ની જબરજસ્ત ફીટનેસ, વાયરલ થયા બૈક ફિલીપ વીડિયો

સુષ્મિતા સેન પોતાની ફીટનેસ ને લઇ આ દીવસો મા ચચૉ મા છે.43 વષૅ ની ઉમરે સુષ્મિતા પોતાને ફીટ રાખે છે અને કસરત કરે છે એ જબરજસ્ત છે.ફરી એક વાર સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ચચૉ મા છે.

સુષ્મિતા સેન પોતાની ફીટનેસ ને લઇ ચચૉ મા છે.43 વષૅ ની ઉંમરે સુષ્મિતા જે રીતે પોતાને ફીટ રાખે છે અને કસરત કરે છે એ જબરજસ્ત છે. ફરી એક વાર સુષ્મિતા સેન જિમ મા બૈક ફિલીપ ના વખતે એક વિડીયો સોશિયલ મીડિયા પર ચચૉ મા છે

સુષ્મિતા સેન જે વિડીયો સોશિયલ મીડિયા પર મુકયો છે, એમાં બૈક ફિલીપ મારતી પાવર રીંગ કસરત કરતા નજરે આવી છે. વીડિયો ને શેયર કરતા એક્ટ્રેસ લખ્યું, કંટોલ સિફભ્રમ હૈ,બૈલેસ રિયલ હૈ.સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર વધુ એક્ટીવ હોય છે. આ બાબત મા સુષ્મિતા સેન નુ કહેવું છે કે ઇંસ્ટાગામ પર લોકો થી જોડાવવા આ રસ્તો અપનાવ્યો છે. હુ રિયલ મા કેવી છુ એ મારુ એકાઉન્ટ બતાવશે.

સુષ્મિતા સેન ગણી વાર બોય ફ્રેન્ડ રોહમન જોડે નજર આવે છે. બંને ના સંબંધ ને લઇ પહેલા ચચૉ હતી કે સંબંધ ટૂટી ગયા છે.પરંતુ સુષ્મિતા ના તાજેતરના ફોટા જોઈ બને ના છુટા થવાની વાત અફવા સાબિત કરી.

સુષ્મિતા સેન જલદી ફીલ્મ જગત માં આવવાની તૈયારી કરી રહ્યી છે.તેમની શરૂઆત ફિલ્મ થી નહી ડિજિટલ થી થશે.સુષ્મિતા ને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે હવે છોકરીઓ મોટી થઈ ગઈ છે.હુ એકટીંગ થી શરૂઆત કરીશ. બહુ લાંબા સમય પછી હું કરી રહ્યી છુ એટલે હુ આને શરૂઆત કહીશ.

આવા અવનવા, સરસ અને સોથી પહેલા લેખ વાંચવા લાઇક કરો ફક્ત ગુજરાતી ને.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *