સુનિધિ ચૌહાણે તેના દીકરાનો ફોટો પહેલીવાર કર્યો શેર, ક્યારે થયો હતો બેબીનો જન્મ?😍

એકબાજુ જ્યાં સુનિધિ બ્લેક એન્ડ વ્હાઈટ કપડામાં દેખાઈ રહી છે ત્યાજ તેમનો દીકરો મમીના ખોળામાં પોઝ આપતો નજર પડે છે. બોલીવૂડની પોપ્યુલર સિંગર સુનિધિ ચૌહાણે થોડા સમય પહેલાજ તેના દીકરાની ફર્સ્ટ પિક શેર કરી છે. તમને જણાવી દઈએ કે સુનીધીએ ૧ જન્યુઅરિ ૨૦૧૮ ના દિવસે દીકરાને જન્મ આપ્યો હતો.ત્યારથી ૪ મહિના પછી સુનીધીએ પોતાના ફેંસ ને તેના પુત્રની પહેલી જલક દેખાડી છે. ફોટામાં મમી અને દીકરાની જોડી ખુબજ પ્રેમાળ અને સુંદર લાગી રહી છે.

એકબાજુ જ્યાં સુનિધિ બ્લેક એન્ડ વ્હાઈટ કપડામાં દેખાઈ રહી છે ત્યાજ તેમનો દીકરો મમીના ખોળામાં પોઝ આપતો નજર પડે છે. આ ફોટો ફેન્સને ખુબજ પસંદ પડી રહ્યો છે, અને અત્યાર સુધી પીકને ૮૩ હજાર સુધીની લાઈક મળી ગઈ છે.

તમને જણાવી દઈએ કે સુનીધીએ પોતાની પ્રેગનેન્સી દરમ્યાન અમેઝોન પ્રાઈમ રીયેલીટી શો ધ- રીમીક્સ માં જજ તરીકે કામ કર્યું હતું. એ શો ખુબજ હિત થયો હતો, તમને જણાવીએ કે સુનીધીએ તેના કરિયરની શરૂઆત ખુબજ નાની ઉમરથી કરી હતી. તેમને ઘણા શો માં પાર્ટ લીધો અને ઘણા શો ની જજ પણ બની. જોકે સુનીધીના હુનર ને ટીવી એન્કર તબસ્સુમેં ઓળખ્યું અને સુંનીધીના માતા-પિતાને મુંબઈ લઇ આવવા કહ્યું. અહિયાં તેમને દુરદર્શન નો એક શો ‘મેરી આવાઝ સુનો’ માં પાર્ટ લીધો હતો અને જીત મેળવી હતી.

ત્યારબાદ અત્યાર સુધી સુનીધીને બોલીવૂડ નહી પણ તમિલ,કન્નડ,તેલુગુ,મરાઠી, ગુજરાતી, બંગાળી જેવા અનેક ભાષાઓમાં ગીતો ગાયા છે.  

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર.. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *