આ જાણીતા ગુજરાતી અભિનેતાએ કર્યા લગ્ન, બોલીવૂડ માં છે ઘણો ફેમસ😍😍

બોલીવુડ અભિનેતા સુમીત વ્યાસે પોતાની ગર્લફ્રેન્ડ એકતા કૌલની સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન કશ્મીરના રીતી રીવાજથી કરવામાં આવ્યા છે. તાજેતરમાં લગ્નની કેટલીક તસ્વીરો સામે આવી, જેમાં બંને લગ્નના જોડામાં સુંદર જોવા મળી રહ્યા છે.

સુમિત વ્યાસ – એકતા કૌલ

લગ્ન પહેલા થેલા મહેંદી, હલ્દી અને સંગીતની તસ્વીરો અને વિડિયોઝ પણ સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, એકતા અને સુમીત ઘણા સમયથી એક બીજાની સાથે રિલેશનમાં છે એવામાં છેલ્લા થોડા દિવસોથી પોતાની સગાઈના કારણે આ જોડી ઘણી લાઈમલાઈટમાં રહી હતી. સુમિત તાજેતરમાં કરીના કપૂરની સાથે ફિલ્મ ‘વીરે ધ વેડિંગ’ માં જોવા મળ્યા હતા.

જયારે એકતાની વાત કરીએ તો તે ઘણા ટેલીવિઝન શો અને સીરીયલમાં જોવા મળી ચુકી છે.

જુઓ વધુ ફોટોસ….

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment