Shah Rukh Khan ની દીકરી – સુહાના ખાને પોતાની કોલેજ ને યાદ કરતાં શેર કરી Glamour’s તસવીરો..

સુહાના ખાને એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેના મિત્રો સાથે બેઠેલી જોવા મળી રહી છે. આ ફોટોમાં સુહાના ખાનનો લુક અને તેનો સ્ટાઇલ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ભલે ફિલ્મોથી દૂર રહે છે  પરંતુ તે હંમેશા તેની સ્ટાઇલ અને લૂકને લઇને ચર્ચામાં રહે છે. સુહાના ખાન બોલીવુડના બાકી સ્ટારકિડ્સની તુલનામાં હંમેશા ચર્ચા માં રહે છે. હમણાં તે મુંબઇમાં તેના પરિવાર સાથે ઘરે જ છે. પરંતુ તેની પોસ્ટ જોઈને એમ કહી શકાય કે હવે તેને તેની કોલેજ ની યાદ આવી રહી છે. ખરેખર, સુહાના ખાને એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેના મિત્રો સાથે બેઠેલી જોવા મળી રહી છે. આ ફોટોમાં સુહાના ખાનનો લુક અને તેનો સ્ટાઇલ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

missingg😔

A post shared by Suhana Khan (@suhanakhan2) on

સુહાના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પરથી મિત્રો સાથે એક તસવીર શેર કરી છે, જેમાં તે બ્લેક ડ્રેસમાં જોવા મળે છે. આ ફોટામાં સુહાના ખાનનો લુક અદ્દભુત લાગે છે. ફોટો શેર કરતા લખ્યું, “યાદ આવી રહી  છે.” આ સાથે જ સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ અને સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરે પણ તેના ફોટો પર કમેંટ કરી. તેણે લખ્યું, “બ્યુટી …” આની સાથે શનાયા કપૂરે હાર્ટ શેપ ઇમોજી દ્વારા પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સુહાનાના ફોટા અને વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ પહેલા પણ તે તેની સોશ્યલ મીડિયા પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહી છે.

 

View this post on Instagram

 

islandgirl😜

A post shared by Suhana Khan (@suhanakhan2) on

આ પહેલા  પણ સુહાના ખાને પોતાનો  એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પત્થર પર બેસીને પોઝ આપતી જોવા મળે છે.. આમ તો  શાહરૂખ ખાનની પુત્રી તેની ગ્લેમરસ અદા અને ડ્રેસિંગ સેન્સ માટે ખૂબ જાણીતી છે. સુહાના ખાન યુ.એસ. માં અભ્યાસ કરતી હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે ચાલી રહેલા લોકડાઉનને કારણે તે મુંબઇમાં તેના પરિવાર સાથે છે. સુહાના ખાનની બોલિવૂડ કેરિયર અંગે શાહરૂખ ખાને પોતે કહ્યું હતું કે તે તેનો  અભ્યાસ પૂરો કર્યા પછી જ ફિલ્મ જગતમાં પ્રવેશ કરી શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment