શોર્ટ હેરમાં બૉલીવુડની આ અભિનેત્રીઑ કેવી લાગે છે – અહી ક્લિક કરી ને જુવો ફોટો
આજકાલ ટૂંકા વાળ ની ફેશન ચાલે છે. ટૂંકા વાળ વેસ્ટર્ન  અને ટ્રેડીશન્લ બંને પ્રકાર ના ડ્રેસ  પર સારા દેખાય  છે. હવે તો બોલીવુડની અભિનેત્રીઓ પણ ટૂંકા વાળની  ફેશન અજમાવી રહી છે.

નાના વાળની ​​ફેશન ફરી આવી છે. ઉનાળાની  ઋતું માં વાળ નબળા પડે છે અને તેમની સંભાળ રાખવી થોડી મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને લોકડાઉન સમયે જ્યારે લોકો ઘરોમાં હોય છે, ત્યારે તેઓ વાળ પર નવી નવી style નો પ્રયત્ન  કરે  છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પણ નવી હેરસ્ટાઇલ અપનાવી રહી છે અને વાળ ટુંકા કરી રહી છે.

 

View this post on Instagram

 

Matching the MISSmatch 😋 #videocallready🤷🏻‍♀️ #nofilter

A post shared by Yami Gautam (@yamigautam) on

આલિયા ભટ્ટે પણ તેના વાળ ટૂંકા કરી નાખ્યા છે. તાજેતરમાં જ આલિયાએ સોશિયલ મીડિયા પર તેના નવા લુકની એક તસવીર શેર કરી હતી, જેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં  આવી હતી.

 

View this post on Instagram

 

Sometimes all you need is CHANGE!! 💁🏻‍♀️🦋🦋 #SummerHair

A post shared by Kriti (@kritisanon) on

ટૂંકા વાળની ​​સંભાળ રાખવી ખૂબ સરળ છે અને તે દેખાવ માં પણ સારું લાગે છે. ટૂંકા વાળ ખાસ કરીને ઉનાળાની  ઋતું માં ઘણો આરામ આપે છે.

ઘણા હેરસ્ટાઇલિસ્ટ માને છે કે વાળ ટૂંકા કરવાને બદલે, મોટાભાગની ભારતીય મહિલાઓ જુડા અથવા પોનીટેલ બનાવે છે. પરંતુ બોલિવૂડની અભિનેત્રીઓને જોતા, ટૂંકા વાળની ​​ફેશન ફરીથી આવશે.

 

View this post on Instagram

 

And it’s all gone!!!!! #lightheaded #hairgoneshort #whatisnotthereisgone #mushroomhead

A post shared by Radhika (@radhikaofficial) on


તેમજ, ઘણા હેરસ્ટાઇલિસ્ટ કહે છે કે એક વખત ટૂંકા વાળ રાખવાની આદત થઈ જાય, તો પછી ઘણા લોકોને લાંબા વાળ રાખવામાં મુશ્કેલી આવે છે.

લોકડાઉનમાં ઘણી અભિનેત્રીઓ જુદા જુદા દેખાવ  અજમાવી રહી છે. અને સોશિયલ મીડિયા પર તેમના ટુંકા વાળ ને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.


આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *