૬ હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલુ છે હાર્દિક પંડ્યાનું આ પેંટહાઉસ, જુઓ અંદરથી કેટલુ સુંદર છે

Image source

હાર્દિક પંડ્યા ઇન્ડિયન ક્રિકેટ ટીમ નો મહત્વપૂર્ણ ખિલાડી છે. પંડ્યાએ પોતાના જોરદાર પેરફોર્મન્સ રમતથી ભારતને ઘણી વાર જીત આપી છે. દેશ – વિદેશની પૃથ્વી પર તેની બલ્લેબાજી થી ગેન્દ બાજોના છક્કા છોડાવનારો હાર્દિક પંડ્યા ગુજરાતના વડોદરાનો રેહવાસી છે. હાર્દિકનું બાળપણ ઘણી મુશ્કેલીઓથી વિત્યુ છે. પરંતુ હવે તેની પાસે વડોદરામાં આલીશાન ઘર છે. ચાલો જોઈએ ટીમ ઇન્ડિયા ના આ ઓલરાઉન્ડર ક્રિકેટરોનું ઘર અંદરથી કેવું છે:

Image source

હાર્દિક પંડ્યાનું આ ઘર વડોદરાના પૉશ વિસ્તારમાં છે. આ ઘરમાં તે પુરા પરિવાર સાથે રહે છે.

Image source

હાર્દિક પંડ્યાનું આ પેંટહાઉસ આશરે ૬ હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલુ છે.

Image source

ઘરમાં એટલી જગ્યા છે કે હાર્દિક ઘણી વાર તેના ભાઈ કૃણાલ પંડ્યા સાથે ઘરમાં જ ક્રિકેટ રમતા પણ દેખાયા.

Image source

હાર્દિકનું ઘર અનુરાધા અગ્રવાલે ડીઝાઈન કર્યું છે. અનુરાધા ઓલિવ ક્રીએશન ની સક્રિય ડિરેક્ટર છે.

Image source

ઘરને ખુબજ સુંદર રીતથી શણગારવામાં આવ્યુ છે.

Image source

ઘરની અંદર હાર્દિકે જીમ પણ બનાવી રાખ્યું છે.

Image source

ઘરની અંદર હોમ થિયેટર પણ લાગેલું છે.

Image source

ઘરના બેડરૂમમાં ભાઈ કૃણાલ સાથે રમતા હાર્દિક પંડ્યા.

Image source

હાર્દિક પંડ્યાનું રસોડુ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *