સાઉથ સ્પેશીયલ: સ્વીટ પોંગલ

સ્વીટ પોંગલ દક્ષિણ ભારતમાં ઘણા તહેવારો પર બનાવવામાં આવે છે . પંજાબમાં લોકો એને મકર સંક્રાતિના દિવસે બનાવે છે . મીઠા પોંગલને પારંપરિક ભારી તળિયના વાસણમાં બનાવે છે પણ એને કુકરમાં સરળતાથી અને ખૂબ જલ્દી બનાવી શકાય છે તો આવો જાણીએ અને સ્વીટ પોંગલ બનાવતા શીખીએ…

સામગ્રી-

  • ચોખા-1 કપ
  • મગની દાળ-1/4 કપ
  • દૂધ- 1/2 કપ
  • ઘી – 1/2 કપ
  • કાજૂ- 1/4 કપદ્રાક્ષ- 1/4 કપાલીલી ઈલાયચી 3 થી 4
  • ગોળ/1.5 કપ

સ્ટેપ 1

મગની દાળને શેકીલો . હવે દાળ અને ચોખાને 10 મિનિટ પાણીમાં પલાળી મૂકી દો. પછી એના પાણી નિથારો.

સ્ટેપ-2

હવે પાણીમાં દૂધ ચોખા અને ઘી નાખી ચોખાને ગળી જાય ત્યાં સુધી રાંધો અને ગૈસ બંદ કરી દો. કાજૂ , દ્રાક્ષ અને ઈલાયચીને ઘીમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. બીજા પેનમાં ગોળ અને પાણી મિક્સ કરી ઉકાળો. જ્યારે ચાશની બનવા લાગે તો ગૈસ બંદ કરી નાખો. આ ચાશનીને ચાલણીથી ગાળી લો.

સ્ટેપ 3

મિકસ દાળ અને ચોખાને ચાશનીમાં મિક્સ કરી રાંધી 
લો. એમાં ઘી ગર્મ કરી નાખો. હવે કાજૂ કાજૂ , દ્રાક્ષ અને ઈલાયચી મિકસ કરી એમાં ધીમા તાપ પર રાંધો અને સારી રીતે થતા ગર્માગર્મ સર્વ કરો.

રોચક માહિતીનો ખજાનો જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો અહીં તમને અવનવી માહિતી મળતી રહેશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi V Nandargi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *