એક વ્યક્તિએ પક્ષી પર ચલાવવી બંદૂક, ગોળી વાગ્યા પછી થયુ એવું કંઈક … જુઓ વિડિઓ

Image Source

એક વ્યક્તિ એ પક્ષી પર ગોળી મારી હતી (મેન શૂટ બર્ડ) પછી તે વ્યક્તિ સાથે એવું થયુ, જેણે દરેકને આશ્ચર્યમાં મુકી દીધા. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સુશાંત નંદા દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ કર્મ નો  સિદ્ધાંત દર્શાવે છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. છ-સેકંડની આ ક્લિપ એક માણસ અને પક્ષીની વાર્તા અને એ પાઠ વિશે શિખવશે જે ખરેખર મૂલ્યવાન છે. એક વ્યક્તિ એ પક્ષી પર ગોળી ચલાવી ત્યારબાદ વ્યક્તિ સાથે જે થાયુ એ જાણી ને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

વીડિયો એક ગામના ખેતરમાં શૂટ કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ બંદૂકથી પક્ષીને નિશાનો બનાવી રહ્યો છે. જ્યારે તે ટ્રિગર ખેંચે છે અને બુલેટ તેની પાંખો થી અથડાય છે, પક્ષી સીધુ નીચે પડે છે અને પક્ષી વ્યક્તિ ના આંખોને સ્પર્શ કરે છે. અને તે દર્દ થી ચીસો પાડે છે.

વીડિયો શેર કરતા સુશાંત નંદાએ કેપ્શનમાં લખ્યું, ‘કર્મ’

વિડિઓ અત્યાર સુધીમાં હજારો  વખત જોવામાં આવ્યો છે અને તેને 5,000 જેટલી લાઈક્સ મળી છે. એક યુસર એ કમેંટ કરતાં કહ્યું, “કર્મ હાજર છે અને લાંબા સમય સુધી કોઈને તેનું ફળ સહન કરવું પડે છે. જે સૌથી સારા માં સારું કે ખરાબ માં ખરાબ હોઈ શકે છે.” બીજા યુસર એ કહ્યું, “દરેક ક્રિયા માં એક સમાન અથવા વિપરીત પ્રતિક્રિયા થાય છે. લોકોએ ટ્વિટર પર આવા રિએક્શન આપ્યા છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *