શ્રીદેવી એ સુંદર દેખાવવા માટે કરાવી હતી ૨૯ સર્જરી, આ જ બની મોતનુ કારણ?😲😲

પોતાના શાનદાર અભિનયથી સિનેમાપ્રેમીઓના દિલ પર રાજ કરનારી બોલીવુડ અભિનેત્રી શ્રીદેવી હવે આપણી વચ્ચે નથી રહી.  પણ ખુદનો ખ્યાલ રાખનારી શ્રીદેવી દેખાવમાં એકદમ ફીટ હતી. તેમનો અંતિમ વીડિયો પણ એ જ બતાવે છે. જ્યારે તે પોતાના પતિ બોની કપૂર સાથે ડાંસ કરી રહી હતી. પણ અનેક રિપોર્ટ્સ શ્રીદેવીનુ મોતનું કારણ તેમની સર્જરી બતાવી રહ્યા છે.

સમાચારનું માનીએ તો ખુદને જવાન બતાવવા માટે શ્રીદેવી મોટા પાયા પર એંટી એજિંગ દવાઓનુ સેવન કરી રહી હતી. તેણે લગભગ 29 સર્જરી કરાવી હતી.- તેમાથી એક સર્જરી વ્યવસ્થિત થઈ શકી નહોતી. જેના કારણે શ્રીદેવીને તકલીફોનો સામનો કરવો પડ્યો. સાઉથ કૈલિફોર્નિયાના એક કૉસ્મેટિક સર્જનની દેખરેખમાં શ્રીદેવી આ તકલીફોને ઓછી કરવા માટે લાંબા સમયથી દવાઓ પણ લઈ રહી હતી. તેને ડાયેટ પિલ્સ કહેવામાં આવે છે.

-શ્રીદેવીએ પોતાના પેટના ફૈટને ઓછી કરવા માટે પણ ટ્રીટમેંટ કરાવી હતી. ચહેરાને જવાન બતાવવા માટે તે બોટાક્સનો ઉપયોગ પણ કરતી હતી. થોડા દિવસ પહેલા શ્રીદેવીએ લિપ સર્જરી પણ કરાવી હતી. જે ચર્ચામાં હતી. જો કે તેમણે હંમેશા આ વાતને નકારી હતી. પણ તેની લેટેસ્ટ તસ્વીરો સ્પષ્ટરૂપે લિપ સર્જરી તરફ ઈશારો કરી રહી હતી.

-શ્રીદેવીનુ મોત હાર્ટ અટેકથી થવા પાછળ ડોક્ટર્સનુ કહેવુ છે કે પોસ્ટ મીનીપોઝ પછી મહિલાઓમાં હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. સામાન્ય રીતે પુરૂષ અને મહિલાઓમાં દિલની બીમારીઓની સરેરાશ 3:1 છે. પણ મીનોપોઝ પછી આ એક જેવો થઈ જાય છે.

– આમ તો સુંદર દેખાવ માટે માત્ર શ્રીદેવી જ એવી એક્ટ્રેસ નહોતી જેણે જવાન બન્યા રહેવા માટે સર્જરીની મદદ લીધી. આ લિસ્ટમાં કાજોલ, શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપડા, અનુષ્કા શર્મા, વાણી કપૂર બિપાશા જેવી તમામ અભિનેત્રીઓનો સમાવેશ છે.

– ઉલ્લેખનીય છે કે પોતાના ભાણેજના લગ્નમાં ભાગ લેવા માટે શ્રીદેવી દુબઈ ગઈ હતી. અંતિમ સમયે અભિનેત્રી સાથે પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી કપૂર હાજર હતા. તેમના આકસ્મિક નિધનથી બોલીવુડ સહિત દેશમાં શોકની લહેર છે.

શ્રીદેવીના મૌત પછી પહેલીવાર આવ્યો આ પ્રાઇવેટ વિડીઓ: એકલામાં જોજો😯😯

૨૪ ફેબૃઅરીની એ કાળી રાત આજે પણ કોઈ ભૂલ્યું નથી જ્યારે બોલીવૂડની ચાંદની અંધારું કરીને ચાલી ગયી હતી. ૨૫ ફેબૃઅરીની એ કાળી રાત જયારે શ્રીદેવીનું અચાનક નિધન થઈ ગયું આ સમાચારે બોલીવૂડ સહીત આંખા વિશ્વમાં જટકો આપ્યો હતો. શ્રીદેવીના મૌત થી બધાને સદમો લાગ્યો હતો પછી તે તેમનો પરિવાર હોય કે પછી તેમના ફેંસ. બધાજ શોકમાં હતા.

શ્રીદેવીનો પ્રાઇવેટ વિડીઓ થયો વાઈરલ

આજે શ્રીદેવીને ગુજરયાને લગભગ ૨ મહિના થવા આવે છે અને ઘણા ખુલાસા બાદ શ્રીદેવીનો આ વિડીઓ બહાર આવ્યો છે, જેને જોઇને તમે ચોક્કસ હેરાન થઈ જશો . વાઈરલ થયેલો આ વીડીઓમાં શ્રીદેવી રોમાંસ કરતી નજર પડે છે.અને ચોંકાવનારી વાત એ છે શ્રીદેવી સાથે બોની કપૂર નહી પણ કોઈ બીજુજ છે

કમલ હસન જોડે રોમાંસ કરતી નજર પડે છે 

આ વિડીઓ કમલ હસન અને શ્રીદેવીની ફિલ્મ સદમા નો છે. આ વિદીઓને જયારે જ્હાન્વીએ જોયો તો ત્યારે તે એટલી ગુસ્સે થઈ ગઈતી કે શ્રીદેવી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું ત્યારબાદ શ્રીદેવીએ જહાન્વીને ઘણી સમ્જ્હાવી પછી જહાનવી માની.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment