😱વર્ષના પહેલા ગ્રહણ ના કારણે તબાહ થઈ ગયું એક પરિવાર..😢 સાંભળીને તમારા રુન્વાળા ઉભા થઈ જશે😢

એક બાજુ ઘણા લોકો આ દિવસે ચંદ્ર-દ્રષ્ટિકોણની પ્રશંસા કરતા હતા ત્યાંજ એક પરિવાર પર સાચેજ ગ્રહણ લાગી ગયું  હતું અને તેમનો સુખી પરિવાર તબાહ થઈ ગયું . 

વાત એ છે કે આ લોકો ગ્રહણની રાતેજ નૈનીતાલ થી રજાઓ માંડીને પાછા ફરી રહ્યા હતા. કે રસ્તામાં રામનગરની નજીક સીરીચાઈ જીલ્લાની પાસે તેમની કાર આખી પલટી ગઈ. આ દર્દનાક હાદસા માં ચાર લોકો મૃત્યુ પામ્યા છે અને બીજા બે લોકો ગંભીર રૂપથી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. 

તાજેતર માજ નવું ઘર બનાવ્યું હતું

તેજ પ્રકાશ અરોરા કાશીપુરના જાણીતા રઈસ મિલર છે. થોડા દિવસ પહેલાજ તેમને માનપુર રોડ પાસે ઘર બનાવ્યું હતું. ૨૭ જાન્યુઆરી એ  આ મકાન નું ગ્રહપ્રવેશ યોજવામાં આવ્યું હતું જેમાં તેમના મિત્ર અને સગા સમ્બ્ધિઓએ ખુબજ એન્જોય કર્યું હતું . આ પ્રોગ્રામમાં તેજપ્રકાશ ની બહેન અને ભાઈ નડિયાદ ગુજરાત થી આવ્યા હતા . હકીકતમાં, તે લોકો  કાશીફૂરમાં જ યોજેલ એક લગ્નમાં સામેલ થવાના હતા, તેથી તેઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

ખુશીઓને વધારે સેલીબ્રેટ અને જોશથી ઉજવણી કરવા માટે તેઓ બુધવારે (ચંદ્ર ગ્રહણની પૂર્વસંધ્યાએ) નૈનિતાલ બે કાર કરીને ફરવા ગયા હતા. સુંદર નૈનીતાલ નો આનંદ માનીને તેઓ ત્યાંથીજ કારમાં ઘરે પાછા ફર્યા હતા. પણ રસ્તા માં અચાનક તેમની કાર રામનગર ના બેલગઢ જીલ્લા પાસે પલટી ખાઈ ગઈ.

કાર અકસ્માત માં આખું પરિવાર તહસ નહસ થઈ ગયું 

ચન્દ્રગ્રહણ ની રાતના આ અકસ્માત માં તેજ્પ્રકાશ, તેમની પત્ની, બહે અને બહેન ચારેયનું ઓન સ્પોટ મૃત્યુ થઈ ગયું હતું. ચન્દ્ર ગ્રહને આ હસતા ખીલતા પરિવારના જીવનમાં માતમ લાવી દીધું . તેમનો દીકરો સાગર બીઝનેસ સંભાળે છે  જ્યારે પુત્રી સાગરિકા નોઇડા ના મેટમાં બીબીએ ની  વિદ્યાર્થી છે. આ અકસ્માતને કારણે, સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. કોઈએ કલ્પના પણ નતી કરી કે વર્ષનો આ પહેલો ગ્રહણ આ પરિવારને તબાહ કરી નાખશે…. 🙁

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ ‘ફક્ત ગુજરાતી’ લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર..

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi. 


Leave a Comment