આ મહાશિવરાત્રિએ આ 5 વસ્તુ કરવાથી ભોલેનાથ આપ ની દરેક ઈચ્છા પુરી કરશે

2018માં શિવરાત્રી બે અલગ-અલગ તિથિમાં ઉજવવામાં આવશે તારીખ ૧૩ ફેબ્રુઆરીએ મધ્યરાતથી  ૧૪ ફેબ્રુઆરીએ પણ ઉજવવામાં આવશે.

આ દિવસે ભગવાન શિવને ખુશ કરવા માટે તેમના ભક્તો વ્રત કરે છે. તથા મંદિરોમાં લાંબી-લાંબી થતા જોવા મળે છે.  હર હર ભોલેબમ બમ ભોલે,  સંવાદો જોવા મળે છે.

 જો તમે પણ આ શિવરાત્રિએ ભગવાન શિવને ખુશ કરવા માંગો છો અને તમે ઈચ્છો છો કે ભગવાન તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે તો  શંકર ભગવાનને પ્રિય એવી 5 વસ્તુઓ માંથી કોઈ પણ એક વસ્તુથી તમે જો એમની પૂજા કરશો તો સંકર ભગવાન પ્રસન્ન થશે.

 1. ભગવાન શિવજીને ધતુરો ખૂબ પસંદ છે.  એટલા માટે શિવલિંગ ઉપર ધતુરો અર્પણ કરવાથી શત્રુઓનો ભય નાશ થાય છે.  તેનાથી ધનલાભ પણ થાય છે.

2. પ્રાચીન માન્યતા અનુસાર ગંગા દેવલોકથી સિદ્ધિ જ ભગવાન શંકરની જટામાં બિરાજમાન  થઈ અને ધરતી ઉપર ઉતરી હતી.  બધી જ નદીઓમાં ગંગા ખૂબ જ પવિત્ર છે.  જલ્દી પ્રસન્ન એટલા માટે જ માનવામાં આવે છે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક માનવામાં આવે છે કે જો ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે તો શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે.  અને ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે.

 3. શાસ્ત્રો અનુસાર શેરડીને સુખ અને મીઠાશનું  પ્રતીક માનવામાં આવે છે.  શેરડીના રસનું  શિવલિંગ પર અભિષેક કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે,  ગ્રહોનો પ્રકોપ દૂર થાય છે.

4.  ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે.  ત્રણ પાનવાળું બિલ્વપત્ર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે બીલીપત્ર ખંડિત થયેલું હોવું ન જોઈએ.  એટલા માટે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

5.  ભગવાન શિવજીને દૂધ પણ જણાવવામાં  આવે છે અને સાથે જ પંચામૃતથી રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે..

ભગવાનને ખુશ કઈ રીતે કરી શકાય? 

ભગવાનની ભક્તિ કઈ કઈ રીતે કરી શકાય?

મંત્રતંત્ર ઉચ્ચારથી..

રુદ્રાભિષેકથી…

પૂજા-પાઠથી..

ઉપવાસથી..

દાનથી…

શકિતની આરાધનાથી..

આ દરેક રીતે ભગવાન શંકરને ખુશ કરી શકાય છે ઓમ નમશીવાય અને બમ-બમ ભોલે ના મંત્ર ઉચ્ચારથી આપણે એનર્જીથી ભરપુર બની શકીએ છીએ.

ભગવાન ભોળાનાથ ખૂબ જ ભોળા છે  જે માગીએ છીએ એ આપી દે છે.  આપણે પણ ભગવાન પાસે એવી જ વસ્તુ માંગી જેમાં બધાનું ભલું થતું હોય.

આ જન્મમાં માનવશરીર આપવાનો ભગવાનનો  હેતુ એ જ હતો  કે આપણી સમજી લઈએ કે આપણે પોતે પણ ભગવાનનું જ અંશ છીએ..

યાદ છે સ્વામી વિવેકાનંદ જ્યારે રામકૃષ્ણ પરમહંસને પૂછેલું કે ભગવાન ક્યાં છે…

રામકૃષ્ણએ કહેલું કે ભગવાન તમારી અંદર જ છે તમે જ ભગવાન છો…

આપણે પોતાને ભગવાન ના સમજીએ પણ ભગવાનના અંશ છે તેવું સમજીએ તો પણ આ શિવરાત્રી સાર્થક થઈ જાય…

કોમેન્ટ માં  હર હર મહાદેવ, બમ બમ ભોલે  લખવાનું ના ભૂલતા

Story Author: Fakt Gujarati Team & Nirali Trivedi
તમે આ લેખ ‘Fakt Gujarati‘ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

૩ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ.. શું તમે હજી સુધી આપણું પેજ લાઈક નથી કર્યું???

મિત્રો, આ લેખ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

Leave a Comment