ફરી દેખાઇ શિલ્પા ની ક્યૂટ સાઇડ
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીજે તેની હિટ અને ફીટ બોડી માટે ચર્ચામાં રહે છે,તે હંમેશાં સ્ટન્ડઆઉટ સ્ટાઇલ અને સીલહુટસ પહેરેલી જોવા મળશે પરંતુ જ્યારે અભિનેત્રીના કેઝ્યુઅલ અવતારોની વાત આવે છે તો તેનો કોઈ જવાબ નથી.
સ્ટાઇલ છે સૌથી આગળ
પ્લાજો પેન્ટ થી લઈ ને ટાઈ-ડાઇ નંબર સુધી સુતરાઉ કુર્તા થી લઈ ને ડિજાઇનર સાડી સુધી જો કોઈની પાસે એથનિક થી લઈ ને વેસ્ટર્ન સુધી નો જો કોઈ હુનર છે તો તે માત્ર ને માત્ર શિલ્પા શેટ્ટી છે, જે સામાન્ય કપડાંની સંભાળ પણ રાખે છે. જે બીજું કોઈ નથી રાખી શકતું.
લાગે છે એકદમ સુંદર
જ્યારે સિટી આઉટિંગ માંટે શિલ્પા શેટ્ટી એ કમ્ફર્ટ ક્લોથ ને એક સ્ટાઇલ બનાવ્યું. ખરેખર ઘર થી બહાર નીકળેલ શિલ્પા એ રોયલ બ્લૂ મેક્સી ડ્રેસ પહેર્યો હતો. જેમા તે ખૂબ જ સારી લાગતી હતી.
ખૂબ જ સુંદર છે આઉટફિટ
તેમનો ડ્રેસ v નેકલાઇન વાળો હતો. જેમા કોન્ટ્રાસ્ટીન્ગ ઇફેક્ટ ને એડ કરવાનું કામ તેમા લગાવેલ બટન કરતાં હતા. એટલું જ નહીં ડ્રેસ ની રાઇટ સાઇડ રેશમ ના દોરા થી પેચ ડિજાઇન કરેલ છે. જે એક દમ ક્યૂટ લાગે છે.
લૂસ પણ પરફેક્ટ હતું.
શિલ્પા શેટ્ટી ની આ ડ્રેસ લૂસ ફીટીંગ માં હતી. જેમા પર્ફેક્ટ બેલ્ટ તેમના ફિગર ને ફલોન્ટ કરે છે. પોતાના લુક ને કમ્પલેટ કરવા માંટે તેમણે મિનિમલ મેક અપ અને મિડલ પાર્ટેડ હેર સ્ટાઇલ પણ કરી છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author :FaktGujarati Team