સેક્સી દેખાતી સન્ની લીયોની વેજીટેરીયન છે કે નોન-વેજીટેરીયન? તેને પસંદ છે આ મુજબનું ખાવાનું એટલે તો એ હોટ દેખાય છે…

બોલીવૂડની સૌથી ચર્ચિત અભીનેત્રીમાં સન્ની લીયોનીનું નામ પ્રથમ આવે. બોલ્ડ અને પોર્ન ફોટોસને કારણે બધા તેને ઓળખે છે. પણ તેનું એ કામ તો બીજી સાઈડની વાત છે. સાથે એથી વધુ વાત કરીએ તો તેણી માણસની દ્રષ્ટિએ ખૂબ સારી વ્યક્તિ છે.

એવી રીતે બધા લોકોને એક પ્રશ્ન મનમાં વારેવારે આવે છે. તો એ છે કે, સન્ની લીયોની વેજીટેરીયન છે કે નોન-વેજીટેરીયન? તો ચાલો, આ માહિતી જાણીએ આજના આર્ટીકલમાં.

સન્ની લીયોની આમ તો ફિકર વગર ડાયેટ પ્લાનને ફોલો કરે છે. ચુસ્તપણે કાળજી રાખવી જ એવું નથી માનતી. તેને મિષ્ટાનથી લઈને સ્પાઈસી ફૂડ વધુ પસંદ આવે છે. એક ઇન્ટરવ્યુમાં તેને એ પણ કહ્યું હતું કે, મને પાણીપુરી બહુ જ પસંદ છે. બોડી ફિગર મેન્ટેન કરવા માટે તે એકસરસાઈઝ અને યોગાનો સહારો લે છે.

સન્ની લીયોનીએ એક કેલેન્ડર લોન્ચ કર્યું હતું. જે સંસ્થા જાનવરોનું રક્ષણ કરવાવાળી સંસ્થા હતી. એ શૂટ દરમિયાન સન્નીએ તેનો વ્યક્તિગત અનુભવ પણ શેયર કર્યો હતો. એ દરમિયાન વેજીટેરીયન હોવાના અનુભવ પણ શેયર કર્યા હતા.

ઉપરાંત સન્ની ખૂદ એવું કહે છે કે, “મને મળવાવાળા ઘણા લોકો પૂછે છે કે, તમે વેજીટેરીયન છો કે નોન-વેજીટેરીયન? તો જવાબમાં તે કહે છે, વેજીટેરીયન બન્યા પછી તેને વજન જલ્દીથી ઉતારવામાં ફાયદો થાય છે. ફળ અને શાકભાજી ખાવાથી શરીરની અંદર વધુ ઉર્જા મહેસૂસ થાય છે.”

શાકાહારી જે માણસો છે તેને માંસાહારી લોકો કેવી રીતે શિકાર કરીને ખાય છે તેમજ એ દર્દ કેવું હોય છે એ બતાવવાની જરૂર છે. એથી વિશેષ આવારા કુતરા માટે પણ સન્નીએ નાની સંસ્થા બનાવી છે. તે સંસ્થા કૂતરાઓની સંભાળ રાખે છે.

એટલે તો અમે ઉપર જ કહ્યું ને, વ્યક્તિ તેના કામથી નહીં કર્તવ્યથી મહાન હોય છે. સન્ની ભલે પોર્નસ્ટાર હોય પણ એથી વિશેષ એ સારી વ્યક્તિનું બિરૂદ પામે એવી વ્યક્તિ છે. આજ સુધી બીજી વાહિયાત અફવા કે ખોટા આરોપોમાં એ ક્યાય દેખાઈ નથી. જે તેણી સારી વ્યક્તિ હોવાનો દાવો દર્શાવે છે.

બોલીવૂડની ઘણી અભિનેત્રીઓ એવી છે જેને માત્ર ને’ માત્ર પૈસા કમાવવામાં જ રસ છે. અહીં નામનો તો ઉલ્લેખ કરી શકાય તેમ નથી. પણ ઘણી મોટી સેલિબ્રિટીઓ માફક છે છતાં તેના વ્યક્તિત્વ જોઈએ તો ત્યાં જ સેલિબ્રિટી છે એવું લાગે. પણ લાખો લોકોની ભીડમાં જે સેલિબ્રિટી હોવા છતાં પણ નોર્મલ વ્યક્તિ બનીને રહે તે વધુ નામના મેળવે છે.

ગૂગલ પર સન્ની વધુ સર્ચ થતી હોય એવી વ્યક્તિ છે. પણ બોલ્ડ દેખાવવું કે પોર્ન ફોટોમાં આવવું એ અલગ વાત છે. પણ જયારે વાત સ્વભાવ, વ્યક્તિત્વ અને સારાપણાની આવે ત્યારે તેનામાં કંઈ જ બાકી રહે તેમ નથી. સન્ની એક સારી પત્ની તરીકેની બધી જ ફરજ નિભાવે છે. આ વાત તેના પતિએ ચાહકો સામે ઓન સ્ટેજ સ્વીકારી છે. તેમજ બંને વચ્ચે પ્રેમ પણ સારો છે. આવા બધા કારણો છે જે સન્નીને હંમેશા આગળ રાખે છે.

બધી વાતમાં અંતે તમારા પ્રશ્નનો જવાબ પણ આપી દઈએ તો, હા, અત્યારે હાલ સન્ની બિલકુલ વેજીટેરીયન છે. જે વેજ.ની તમામ રેસીપીની ચાહક છે. સાથે-સાથે પાણીપુરીની પણ જબરી ફેન છે. કોઇપણ વેજીટેરીયન વાનગી હોય તે સન્નીને વધુ પસંદ આવે છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *