નમક- સ્વાદનો રાજા, ભોજનમાં સ્વાદ વધારતા નમકના છે અગણિત ફાયદાઓ

આપણા રસોડા માં ભલે ગમે એટલી વાનગીઓ બનાવી લઈએ પણ એક સામગ્રી છે જેની ગેરહાજરી , એ વાનગી ને ફિક્કી બનાવી દે છે – નમક. નમક જેને સબરસ પણ કહેવાય છે એ ભોજન નો સ્વાદ વધારે છે અને વાનગી ને સોડમ પણ આપે છે. પણ આ મીઠું ભોજન માટે જેટલુ જરૂરી છે આપણી ત્વચા માટે પણ એટલું જ ફાયદાકારક છે. તો આવો જાણીએ કે નમકના શું ફાયદા થાય છે.

image source

જણાવી દઈએ કે પાણીમાં 1 ટેબલ સ્પૂન નમક મિક્સ કરી અને નાહવાથી ત્વચાની ઊંડાણપૂર્વક સફાઈ થાય છે. નમક ડેડ સ્કિન સેલ્સ સાફ કરી નવી સ્કીમ લાવવામાં મદદરૂપ થાય છે. આ રીતે ત્વચામાં ચમક આવે છે. મોટા ભાગે જે લોકો વધારે કામ કરતા હોય તે લોકોને માંસપેશીઓ જવાની અને ખેંચાણ ની ફરિયાદ કરતા હોય છે. એવામાં પાણીમાં નમક નાખી અને નાહવાથી શરીરને આરામ મળે છે, તેમજ સાંધા અને શરીરના અન્ય ભાગોમાં થતા દુખાવામાંથી છુટકારો થાય છે.

image source

ઉનાળાના દિવસોમાં વધારે પરસેવો થવાથી ત્વચામાં ઇન્ફેક્શન થવા લાગે છે. એવામાં ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે બળતરા, ખંજવાળ, વગેરે ઉત્પન્ન થાય છે. જેમાંથી રાહત મેળવવા માટે નમકના પાણીથી સ્નાન કરવું શ્રેષ્ઠ વિકલ્પ છે. એવામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમથી થતા ઇન્ફેક્શનનો ખતરો ઓછો રહે છે.

image source

જો ચહેરા પર ખીલના ડાઘ તેમજ થવાની સમસ્યા હોય તો તેના માટે પાણીમાં 2 ટેબલ સ્પૂન નમક મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. એક ટબમાં હૂંફાળું પાણી લો, તેમાં 2 ટેબલસ્પૂન નમક મિક્સ કરો ત્યારબાદ તેમાં થોડી વાર માટે પગને ડુબાળીને રાખો, આ રીતે પગના સોજા અને દર્દમાંથી રાહત મળે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment