રૂસની આ મહિલાને મળો જેણે ૧૪ વર્ષથી પોતાના વાળ નથી કાપ્યા!!😲 છે ને આશ્ચર્યજનક?

જયારે કોમલ સુંદરતા વાળી છોકરી ના વાળ તેની એડી સુધી લાંબા થઇ જશે, ત્યારે તે પોતાના વાળ ના થોડા ભાગ ને એક કૈન્સર ચૈરિટી ને દાન કરવાની ચાહત રાખે છે. આ છોકરીમાં સુંદરતાની સાથે -સાથે એક લક્ષ્ય હાસિલ કરવાની ચાહ પણ છે.

Related image

એક સમયની વાત છે, જ્યાં રૂસમાં એક છોકરી રેહતી હતી, જેનું નામ હતું ડાનીશ ગુબાનોવા ફ્રેક્લ, જે હમેશા રાજકુમારી રેપુન્ઝ્લ ની જેમ લાંબા , આકર્ષક અને સુંદર વાળ રાખવાના સપના જોતી હતી.

Image result for gubanova long hair

અને બસ આવી રીતે, રૂસની એક સુંદર છોકરીએ પોતાના સપનાને હકીકતમાં બદલી નાખ્યું. તેને ૧૪ વર્ષ સુધી કડી મેહનત અને બરાબર સંભાળ કરી પોતાના વાળ ને લાંબા કર્યા. તે વર્ષ ૨૦૦૪ પછી ક્યારેય પણ સલૂન નથી ગઈ.

Image result for gubanova long hair

વાસ્તવિક જીવન ની આ રેપુન્ઝ્લ રાજકુમારી જેવા વાળ થી સોશ્યલ મેડિયા પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેના ઇન્સટાગ્રામ પર ૨૨૧,૦૦૦ થી વધારે ફોલોવર્સ છે.

Image result for gubanova long hair

આ સુંદર છોકરી હમેશા પોતાના વાળ લાંબા રાખવા માગે છે. ઇન્સટા પર તેના એક ફોલોવરે સુજાવ આપ્યો હતો કે તેને પોતાના વાળ કોઈ કેન્સર ચેરીટી ને દાન કરી દેવા જોઈએ.

Image result for gubanova long hair

ત્યારબાદ વિચાર કરી ફ્રેકલે લખ્યું કે,”હું પોતાના વાળ વિગ્સ બનવા માટે દાન કરીશ ૧૪ વર્ષથી મંર પોતાના વાળ બહુજ ઓછા ઓછા કાપ્ય છે. મેં નિર્ણય લીસ્ધો છે કે હવે હું મારા વાળ વિગ્સ બનવા માટે દાન કરીશ.”

Image result for gubanova long hair

તમારા વાળ એટલા લાંબા હોત તો તમે તેને કઈ રીતે સાચવશો? કલ્પના કરતાજ કેટલું કઠણ કામ લાગે છે ને ?

  • આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.AUTHOR: ADITI NANDARGI

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *