“તારક મહેતા કા ઉલટા ચશ્મા”શો ની રિટા રિપોર્ટર નો બોલ્ડ લૂક તમને આશ્ચર્યચકિત કરી દેશે, જુઓ તસવીરો

Image Source  

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોમાં રીટા રિપોર્ટર જે રિયલ લાઇફમાં ઘણી હોટ છે. આ શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા એકટર પ્રિયા આહુજા એ નિભાવ્યો હતો.

Image Source

આજે ભલે પ્રિયા આ શોનો ભાગ નથી પરંતુ દર્શકો આજે પણ તેને ઘણી પસંદ કરે છે અને તેની આ પોસ્ટને ખૂબ લાઈક કરે છે. આ દરમિયાન પ્રિયાએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે.

Image Source

રીટા રિપોર્ટર એટલે પ્રિયા આહુજા એ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ઘણા નવા ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

Image Source

ફોટામાં પ્રિયાએ સફેદ કલરનું શોર્ટ ટોપ અને શોર્ટ પેન્ટ પહેર્યું છે. તેમજ તેણે આ ટોપની નીચે ગાંઠ લગાવેલ છે. જો વાળની વાત કરીએ તો પ્રિયાએ તેના વાળને અડધા બાંધેલ છે.

Image Source

તેમજ તેનો લાઈટ મેકઅપ તેના દેખાવને વધારે સુંદર બનાવી રહ્યો છે. અભિનેત્રીના આ ફોટાને ચાહકો ઘણા પસંદ કરી રહ્યા છે. તેમજ તેના પર સતત કૉમેન્ટ કરી તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment