મચ્છર ને ભગાડો ઘર ના આ દેશી ઉપચાર થી

મચ્છર નો ઝેહરીલો ડંખ માણસના જીવ ને જોખમ માં મૂકી શકે છે, ચોમાસામાં મચ્છર થી થતા રોગો જેવા કે જિકા વાઇરસ, મલેરિયા, ચિકંગુનીયા, અને ડેંગૂ બીમારીઓનું કારણ બની સકે છે. મચ્છરો થી બચવા બજાર માં ઘણા પ્રકાર ની વસ્તુઓ મળે છે. પણ જો તમે ઈચ્છો તો આ વસ્તુઓ પર પૈસા ખર્ચ કરવાને બદલે ઘરમાંજ રહેલી વસ્તુઓ થી આને ખતમ કરી શકાઈ છે

કપૂર

બાથરૂમ, કિચન કે કબાટ માં કપોર રાખવાથી તેની ની ગંધ થી મચ્છરો તરત ભાગી જશ. બીજું કે તમે બાલ્કની ના કોઈપણ ઍક ખૂણા માં નાનકડા વાસણ માં એક કપૂર રાખી દો. ત્યારબાદ 30 મિનિટ માજ કપૂર ની ગંધ આખા ઘર માં ફેલાઈ જસે ને ત્યાં મછર નહીં આવે . બજાર માંથી તમને કપૂરદાની પણ સરળતા થી મડી રહશે.

લસણ

શાક માં સ્વાદ વધારવા વાડું લસણ પણ એક પ્રાકૃતિક સ્પ્રે ની જેમ તમને કામ લાગી શકે છે. આના માટે લસણ ને પાણી માં ઉકાળી લો, ત્યારબાદ આ પાણી ને એક બોટલ માં ભરીને આ સ્પ્રે નો તામારા ઘરના ખૂણે ખૂણે છટકાવ કરો, આવું કરવાથી મછર ભાગી જશે.


Image by ryabovalexandryu from Pixabay

કોફી

કોઈ પણ વ્યક્તિ ના ઘર માં કોફી સરળતા થી મળી રહેતી હોય છે, શું તમે જાણો છો કે કોફી નો ઉપયોગ કરી ને આ બીમારી ફેલાવનારા માછરોં થી છુટકારો મેળવી શકાઈ છે, મચ્છરની ઉત્પતિ ભરાયેલા ગંદા પાણી માં થાય છે, આ ગંદા પાણી માં જરાક કોફી નાખવાથી મછરો થી રાહત મળે છે.


Image by Devanath from Pixabay

લેવેંડર તેલ

લેવેંડર ના તેલ સામે ટકવું એ  મછરોં માટે મુસકેલ હોય છે, આપની આસપાસ કે ઘરમાં મચ્છરો થી છુટકારો મેળવા લેવેંડર નું તેલ એક સ્પ્રે બોટલ માં ભરી ને સ્પ્રે થી છટકાવ કરવો, જો આપ ઈચ્છો તો આ તેલ નો તમારા હાથ અને પગ પર પણ ક્રીમ ની જેમ લગાવી સકો છો.


Image by silviarita from Pixabay

ફુદીનો

ફુદીના ની ગંધ થી પણ મછરો ને દૂર ભગાડી શકાઈ છે, આના માટે તમે ફુદીના ના તેલ ની એક બૉટલ તમારી પાસે રાખી સકો છો, મચ્છરો થી મુક્તિ મેળવા માટે તમે ઘરની બાલ્કની માં ઍક ફુદીના નો છોડ પણ વાવી સકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment