તૂટેલી પાઈપ માત્ર 2 મિનિટમાં કરો તૈયાર, જાણો આ જુગાડ વિશે `

દોસ્તો ઘણીવાર આપણા ઘરની કોઈ પાઈપ લાઈનમાં છેદ થઈ જાય છે અથવા તો ખેડૂત ભાઈઓ દ્વારા ખેતરમાં કોઈ ખાડો ખોદતા અથવા તો ટ્રેક્ટર ચલાવતી વખતે પાઈપ તૂટી જાય છે અને ત્યાં લીકેજ થવા લાગે છે. તે પરિસ્થિતિમાં પાઈપ કાપવી પડે છે અથવા ત્યાં નવી પાઈપ નાખવી પડે છે જેનાથી ઘણો ખર્ચો થાય છે અને ખેડૂતોનો ઘણો ટાઈમ પણ બરબાદ થાય છે.

 

image source

પરંતુ આજે અમે તમને એક એવી રીત વિશે જણાવીશું જેનાથી તમે ઘણી ઓછી જગ્યાને ખોદી અને ખુબ ઓછા સમયમાં પાઈપને રીપેર કરી શકો છો. આ રીતે તમે ફક્ત એક સોકેટ, શેમ્પુ અને એક સોલ્યુશન દ્વારા પાઈપ રીપેર કરી શકો છો. પાઈપ ને રીપેર કરવા માટે સૌથી પહેલા સોકેટની સાઈજના હિસાબથી પાઈપ કાપી લો.

image source

ત્યાર બાદ સોકેટની અંદર કાપેલા પાઈપ ને નાખવા માટે શેમ્પુ લગાવો અને ત્યારબાદ પાઈપને સોકેટ ની અંદર નાખી દો. હવે આ પાઈપની બીજી બાજુ સોલુશન ની મદદ થી નીચે વિડીઓમાં દેખાય એ રીતે એક સોકેટ લગાવી દો. આ રીતે પાઈપ ને તૈયાર કર્યા બાદ તેની સાઈજ મુજબ પાઈપ ને કાપી તે જગ્યા પર આ સોકેટ ને લગાવી દો. આ રીતે તમે ખુબ ઓછા સમયમાં અને ઓછા ખર્ચે પાઈપ રીપેર કરી શકો છો. પૂરી જાણકારી નીચે આપેલા વિડીઓ દ્વારા મેળવી શકશો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *