82 વર્ષની ઉમરના રતન ટાટા જુવાની માં કૈક આવા દેખાતા હતા. જુવો ક્લિક્સ કરી ને ફોટો

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ આવી હતી જેને હર કોઈ વ્યક્તિ જોવા માટે તરસે છે. આ વ્યક્તિની પોસ્ટ જોઇને તમે અચંબિત થઇ જશો. આ પોસ્ટ વિષેની માહિતી ખરેખર જાણવા જેવી છે. વધુ વાંચો નીચેના પેરેગ્રાફમાં તો ખબર પડે કે આ લેખમાં શું સ્પેશિયલ છે!!!

થોડા દિવસો પહેલા ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ એક પોસ્ટ ફોટો અપલોડ કર્યો હતો. એ ફોટો એટલો રસપ્રદ અને જોવા લાયક હતો કે હજારોની સંખ્યામાં લોકોએ આ ફોટોસ પર લાઈક આપી. આ ફોટો રતન ટાટાની જવાનીના સમયનો હતો. ઈન્સ્ટાગ્રામમાં જયારે આ ફોટો પોસ્ટ થયો ત્યારે તો લોકોની લાઈકનો વરસાદ વરસ્યો હતો.

રતને તેની જુવાનીનો ફોટો પોસ્ટ કર્યો ત્યારે કેપ્શનમાં લખ્યું કે, “લોન્સ એન્જેલીસની આ તસવીર ભારત આવતી વખતેનો છે. એ સાથે વર્ષો પહેલાનો એટલે કે રતનની જુવાનીનો એક ફોટો પણ તેને સાથે પોસ્ટ કર્યો હતો. જેમાં ઘણા ચાહકોએ કમેન્ટ કરી હતી.

કોઈએ કમેન્ટમાં એવું લખ્યું કે, તમે હોલીવૂડના સ્ટાર જેવા લાગો છો, તો કોઈએ લખ્યું તમે ખુબ જ હેન્ડસમ છો. આવી અનેક કમેન્ટથી પોસ્ટનું કમેન્ટબોક્ષ ભરાઈ ગયું હતું. તમે પણ જોય લો આ તસવીર જે રતન જુવાનીમાં ખરેખર ખુબ જ હેન્ડસમ દેખાતા હતા એ વાતનું પ્રૂફ છે.

રતને અમેરિકામાં અભ્યાસ કર્યો અને થોડો સમય કામ કર્યું એ પછી એ ભારત આવ્યા. વર્ષ ૧૯૬૨માં એ ભારત આવ્યા અને અહીં તેને જીવનમાં આગળ વધવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. ઉંમરની વાત કરીએ તો એ સમયમાં ૨૫ વર્ષ રતન હતા.

રતન ટાટાએ સોશિયલ મીડિયા પર જે પોસ્ટ શેયર કરી હતી તેમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકોએ લાઈક આપી હતી. જીવનમાં ઉંચી ઉડાન ભરવાનું કોઈ રતન પાસેથી શીખે!!!

રસપ્રદ માહિતી અને અવનવી માહિતીઓનો ખજાનો જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે અત્યારે જ જોડાય જાઓ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment