રકુલ પ્રીત સિંહની આ ફોટો જોઈને તમે પણ એ જ કહેશો કે તે “વોટર ફિક્ર” છે

રકુલ પ્રીત સિંહ આ દિવસો માલદીવમાં આનંદ માણી રહી છે. આજકાલના દિવસોમાં તેની કોઈને કોઈ ફોટો સોશીયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે વચ્ચે પણ તેની એક ફોટો ઘણી પસંદ કરવામાં આવી છે. તમે પણ જુઓ……

બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી રકૂલ પ્રીત સિંહ માલદીવમાં રજાઓ માણી રહી છે. તેના આ લાંબા વેકેશનની જાણકારી તે હંમેશા આપતી રહે છે.આ દરમ્યાન પણ તેણે પાણીમાં મજા કરતી એક ફોટો શેર કરી છે.

રકુલ પ્રીત મસ્તી

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તેની માલદીવની રજાઓમાં ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો. ફોટામાં તે એક ફલાયબોર્ડ પર ઊભી રહેલી જોવા મળી છે.

રકુલ પ્રીતની પોસ્ટ

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

રકુલ પ્રીતે તેમની ફ્લાયબોર્ડિંગ અનુભવના વિષયમાં લખ્યું, ‘ ૭ વાર પડો, ૮ વાર ઉઠો… અહી હું ૭૦ વખત ફ્લાયબોર્ડ થી પડી છું. હેશટેગ ફ્લાયબોર્ડ હેશટેગ વૉટરફિક્ર.’

ફ્લાયબોર્ડ ફોટો લોકો એ વધુ પસંદ કર્યું હતું

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

ફ્લાયબોર્ડ વાળા ફોટાને શેરિંગ વેબસાઈટ પર ૧.૦૫ લાખથી વધુ લાઈક મળી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

રકુલ અમિતાભ બચ્ચન અને અજય દેવગન સાથે થ્રીલર ડ્રામા ફિલ્મ ‘ મેડે ‘ માં અભિનય કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

ફિલ્મ અજય દેવગન દ્વારા નિર્દેશન અને નિર્મિત છે. ફિલ્મમાં અભિનેત્રી એક પાયલોટ ની ભૂમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

તે હૈદરાબાદમાં ડિસેમ્બરના મધ્યમાં ‘મેડે’ નું શૂટિંગ શરૂ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

અત્યારે તો રકુલ તેના પરિવાર સાથે રજાઓ માણી રહી હતી અથવા તો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *