‘બહુ હમારી રજનીકાંત’ની રજનીએ ચાહકોને પાણી પાણી કરી દીધા, જુઓ આ અદાકારી તસવીરો

ટીવી સીરીયલમાં ખૂબસુરત દેખાતી અભિનેત્રીઓ સોશિયલ મીડિયામાં પણ એક્ટીવ રહેતી હોય છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ મશહૂર ટીવી પડદાની અભિનેત્રી રિધિમા પંડિતની…

ટીવી સીરીયલ માધ્યમમાં રિધિમા હિટ છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ચાહકો માટે તેના ફોટોઝ અપલોડ કરીને હજુ પણ ચાહકગણમાં વધારો કરી રહી છે. રિધિમાએ હમણાં જ એટલે કે થોડા દિવસો પહેલા તેના ચાહકો માટે ફોટોસ અપલોડ કર્યા હતા. ચાલો તમને પણ બતાવીએ એ ફોટોસની ઝલક…

રિધિમા ઈન્સ્ટાગ્રામ પર ૧૦ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે અને ફેસબુક પેજ પર પણ તેના ચાહકોનો વિશાળ વર્ગ છે. રિધિમા સમય-સમય પર તેના ફોટોસ અપલોડ કરીને ચાહકો સાથે અટેચમાં રહે છે.

તમને જણાવી દઈએ કે ફેમસ ટીવી સીરીયલ ‘બહુ હમારી રજનીકાંત’, ‘ખતરોં કે ખિલાડી’, ‘ધ ડ્રામા કંપની’, જેવી અનેક ટીવી સીરીયલોમાં રિધિમા દિલખુશ કામ કરી ચુકી છે. તે બધામાંથી ‘લાઈફ ઓકે’ ચેનલ પર આવતી સીરીયલ ‘બહુ હમારી રજનીકાંત’ મારફત એ ઘર ઘરમાં જાણીતી બની છે.

સીરીયલ ‘બહુ હમારી રજનીકાંત’ માટે સાલ ૨૦૧૬માં બેસ્ટ ડેબ્યુ એવોર્ડ પણ જીતી ચુકી છે. હાલ ૨૯ વર્ષની ઉંમરમાં તે કરિયર થી લઈને ફેમ સુધી ઘણી આગળ નીકળી ચુકી છે. એમ, આ માહિતી સાથે રિધિમાને પણ આપણા સૌ વાતું ‘બેસ્ટ ઓફ લક’ કે એ હજુ પણ પ્રગતિ કરતી રહે.

તમે પ્રોફાઈલ જોઇને તેના અન્ય ફોટોસ પણ નિહાળી શકો છો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ રિધિમાનું એકાઉન્ટ છે. તેને પણ તમે સર્ચ કરીને બેહદ ખૂબસૂરત આ ટીવી અભિનેત્રીના ફોટોસ જોઈ શકો છો.

ફિલ્મીજગતથી લઈને જનરલ ઇન્ફોર્મેશન સુધીની તમામ માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment